કોબીજ બટેટાની સબ્જી

Ushma Malkan
Ushma Malkan @ush_85

#goldenapron3 Week 11
potato

કોબીજ બટેટાની સબ્જી

#goldenapron3 Week 11
potato

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2મોટા બટેટા
  2. 300 ગ્રામકોબીજ
  3. 1ટામેટું
  4. 2 ચમચીલાલ મરચું
  5. 1.5 ચમચીધાણાજીરું
  6. 1/2 ચમચીપંજાબી ગરમ મસાલો
  7. મીઠું સ્વાદમુજબ
  8. 2-3 ચમચીતેલ
  9. 1 ચમચીગોળ
  10. 1 ચમચીજીરું
  11. 1/2 ચમચીહળદર
  12. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે જીરું મૂકો. જીરું તતડે એટલે હીંગ નાખો અને હળદર નાખી બટેટા સાંતળો. એને થોડા ચડવા દો. ચમચી વડે ચેક કરો.

  2. 2

    હવે બટેટા સોફ્ટ થાય એટલે એમાં કોબીજ નાખી એને ચડવા દો. પછી ટામેટા નાખી એ ચડી જાય પછી બધા મસાલા નાખો અને મિક્સ કરો.તૈયાર છે આપણું ટેસ્ટી શાક એને રોટી, પરાઠા કે ભાખરી જોડે સર્વ કરી શકાય છે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Malkan
Ushma Malkan @ush_85
પર
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes