કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હેલ્દી કેળાનું રાયતું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હેલ્દી કેળાનું રાયતું રેસીપી મુખ્ય ફોટો

હેલ્દી કેળાનું રાયતું

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 12
[CURD] & [RAITA]

#goldenapron3
#week 12
[CURD] & [RAITA]

વધુ વાંચો

હેલ્દી કેળાનું રાયતું

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 12
[CURD] & [RAITA]

#goldenapron3
#week 12
[CURD] & [RAITA]

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 નંગકેળા
  • કોથમીર હોય તો
  • 2 ચમચીદળેલી ખાંડ
  • 1 વાટકીઅમૂલ કે ગોપાલ નુ મોળું દહીં
  • 1 નંગમોળું મરચું (ઓપ્શન)
  • ચપટીમીઠું
  • ચપટીરાઈના કુરિયા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોળું દહીં લો અને એમાં બ્લેન્ડર ફેરવી દો

    હેલ્દી કેળાનું રાયતું રેસીપી સ્ટેપ1ફોટો
    હેલ્દી કેળાનું રાયતું રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કેળા લો અને એની છાલ ઉતારી અને નાના નાના કટકા કરી લો.

    હેલ્દી કેળાનું રાયતું રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્દી કેળાનું રાયતું રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્દી કેળાનું રાયતું રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દહીંના મિશ્રણથી અંદર ખાંડ અને મીઠું ઉમેરી દો.

    હેલ્દી કેળાનું રાયતું રેસીપી સ્ટેપ3ફોટો
    હેલ્દી કેળાનું રાયતું રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એ દહીંનુ મિશ્રણ ની અંદર કેળા નાખી દેવા.

    હેલ્દી કેળાનું રાયતું રેસીપી સ્ટેપ4ફોટો
    હેલ્દી કેળાનું રાયતું રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઉપરથી કોથમીર નાખી અને ગાર્નિશિંગ કરો જો કોથળી ન હોય તો તમે ફુદીનાનાં પાનથી પણ ગાર્નિશ કરી શકો છો.

    હેલ્દી કેળાનું રાયતું રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    નોંધ જો તમારા પાસે મોરુ મરચું હોય તેના પણ ઝીણા ઝીણા કટકા કરી અને તમે આમા નાખી શકો છો અને સાથે સાથે થોડી માત્રામાં રાયના કુરિયા પણ ઉમેરી શકો છો.

  7. 7

    ચાર કે પાંચ કલાક ઠંડુ થવા માટે રાયતુ રાખી દેવાનું પછી જ સર્વ કરવાનું....રાયતા ઠંડા સારા લાગે છે એટલે કોઈ પણ રાયતુ સર્વ કરતાં પહેલાં એને ફ્રિજમાં રાખવું જરૂરી છે

  8. 8

    સર્વ કરવા માટે તૈયાર છે ઠંડુ ઠંડુ કેળાનું રાયતું જે આવા ઉનાળામાં ખૂબ જ હેલ્દી અને સારું છે.

    હેલ્દી કેળાનું રાયતું રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર April 13, 2020 10:42
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાયતું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગોબી પનીર ચીઝ પરાઠા
  2. પાલક ખીચડી
  3. કોર્ન ચિલ્લા
  4. ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
  5. ઈટાલીયન સીઝલર
  1. કડ પુરી ચાટ
  2. ચીકુ ચોકલેટ થિકશેક
  3. જલજીરા ફુદિનાં ફ્લેવર પાણીપુરી નું પાણી
  4. બેસન ચિલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11973340
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close