જલજીરા ફુદિનાં ફ્લેવર પાણીપુરી નું પાણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર,ફુદિનો,મરચાં અને આદુ ધોઇને મિક્સરમાં નાંખીને બધાં મસાલા અને લીંબુ નો રસ ઉમેરી થોડું પાણી ઉમેરી,બધું પીસીને ચટની તૈયાર કરવી.
- 2
બટાકા અને ચણાનો મસાલો,ભેલ,સેવપુરી કે દહીપુરી બનાવવાં થોડી સુકી ચટણી અલગ કાઢી લેવી.
- 3
હવે બાકી વધેલી ચટણી એક વાસણ માં કાઢીને તેમાં પાણી ઉમેરી બરાબર મીક્ષ કરવું.થોડાં કોથમીર અને બુંદી ઉમેરી પાણી ને ઠંડુ કરવાં ફ્રીઝ માં મુકી દો.ઠંડુ થયાં બાદ પુરી અને મસાલા સાથે સર્વ કરો
- 4
આ પાણી માં લસણ પણ ઉમેરી શકાય છે. એ ફ્લેવર પણ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી
#JWC2#cookpadindia પાણીપુરી નું આ પાણી એકદમ અલગ અને સ્વાદ માં ખૂબ જ ચટપટું ખાટુંમીઠું બને છે... અને હા, આ પાણી તમે એકવાર આ રીતે બનાવી જોજો.. પછી જોજો આ રીત મુજબ જ પાણીપુરી નું પાણી તમને ભાવી જશે.... Noopur Alok Vaishnav -
-
પાણી પૂરી નુ તીખું પાણી (Panipuri Spicy Pani Recipe In Gujarati)
#Cookpad India Shah Prity Shah Prity -
ફૂદીના જલજીરા (Phudina JalJeera Recipe In Gujarati)
#સાઇડફૂદીનો ઔષધીય ગુણો નો ભંડાર છે.તેના અનેક ફાયદા છે. આ એન્ટીબાયોટીક દવા મા પણ લેવામાં આવે છે. ફૂદીનામા ફાયબર હોય છે તેમાં રહેલા ફાયબર થી કોલેસ્ટ્રોલ નુ લેવલ ઓછુ કરી શકાય છે. આપણે રોજ બરોજ ફૂદીના ની ચટણી બનાવતા હોય છે આજે આપણે ફૂદીના જલજીરા બનાવીશું.જે ટેસ્ટ માં પણ યમ્મી અને ઝડપથી બની જાય છે. હેલ્થ માટે સારું છે.આ પીવાથી ગરમી ની સીઝન મા શરીરમાં અંદરથી ઠંડક મળે છે. Chhatbarshweta -
-
5 ફ્લેવર પાણી પુરી
લેડીસ ની પાર્ટી હોય ને પાણી પુરી ના હોય તો મજા ના આવે તો ચાલે 5 ફ્લેવર નું પાણી સાથે પુરી ની મજા લઇએ .. Kalpana Parmar -
પાણીપુરી માટે આદુ ફ્લેવર નું પાણી (Ginger Flavour Pani for Pani Puri Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૪પાણીપુરી નું નામ પડે એટલે અલગ અલગ ફ્લેવર વાળું ચટપટુ પાણી તરત યાદ આવે પરંતુ બહાર મળતા જુદા જુદા પાણી ઘરે બનાવવા મા વાર લાગવાથી આપણે દર વખત બનાવતા નથી પરંતુ આ રેસિપી મદદથી ખૂબ જ ઝડપથી બહાર જેવું સ્વાદિષ્ટ પાણી તૈયાર થઈ જશે. Divya Dobariya -
પાણીપુરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
#CWM1 #Hathimasalaકૂક વિથ મસાલા - ૧ Hetal Siddhpura -
વેગન કોકોનટ બટરમિલ્ક (Vegan Coconut Buttermilk Recipe In Gujarati)
#CRજે લોકો વેગન છે, તે દૂધ અને દૂધની બનાવટો અને કોઈપણ જાતની ડેરી પ્રોડક્ટ નથી ખાતા તેવા લોકો આ કોકોનટ મિલ્ક, તેની બનાવટો અને બટરમિલ્ક નો ઉપયોગ કરી શકે છે... Neha Suthar -
-
-
પાણીપુરી માટે ફુદીના ફ્લેવર નું પાણી(pani puri nu fudino valu pani recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૦પાણીપુરી નું નામ પડે એટલે અલગ અલગ ફ્લેવર વાળું ચટપટુ પાણી તરત યાદ આવે પરંતુ બહાર મળતા જુદા જુદા પાણી ઘરે બનાવવા મા વાર લાગવાથી આપણે દર વખત બનાવતા નથી પરંતુ આ રેસિપી મદદથી ખૂબ જ ઝડપથી બહાર જેવું સ્વાદિષ્ટ પાણી તૈયાર થઈ જશે. Divya Dobariya -
સતુ નુ મીઠું પાણી (Sattu Sweet Pani Recipe In Gujarati)
#EB#WEEK11 'સતુ'...એટલે ચણા,જવ,ઘઉં ...વગેરે ને શેકી ને દળી એનો પાઉડર બનાવી લો...દિશાબ્હેને સતુ વિશે કહ્યું, તો મને થયું લાવ હું પણ સતુ નું મીઠું શરબત બનાવું.સવારે નાસ્તામાં કંઈ પણ બનાવવા નો મેળ ન પડે કે બનાવી નથી શકયા,મોડું થયું હોય...don't woory... ફટાફટ ' સતુ પાણી ' બનાવી પી લેવું....ખૂબ જ શક્તિવર્ધક છે......ગરમી થી બચવું હોય તો__ ' સતુ પાણી જીંદાબાદ.' Krishna Dholakia -
-
-
પાણીપુરી નુ તીખું પાણી (Panipuri Spicy Pani Recipe In Gujarati)
#cookpadindia#cookpadindia Bharati Lakhataria -
-
-
-
મિન્ટી ફ્લેવર પાણી પૂરી ના પાણી ની ચટણી
#cookpadindia#cookpadGujaratiપાણી પૂરી બધા ની ફેવરીટ સ્ટ્રીટ ફુડ વાનગી છે , પાણી પૂરી રગડા અથવા બટાકા ચણા ભરી ને પાણી મા ડુબોડી ને સર્વ કરવા મા આવે છે અલગ અલગ ફ્લેવર અને ખાટા ,મીઠ તીખા પાણી બનાવા મા આવે છે મે મીન્ટ ફ્લેવર અને લીંબુ ની ખટાશ વાલા પાણી બનાયા છે,જે રીફ્રેશર ની સાથે ટેસ્ટી પણ છે Saroj Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12097189
ટિપ્પણીઓ (3)