રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બેસન લઈ તેમાં હળદર ચટણી મીઠું ધાણાજીરું નાખો
- 2
પાણી નાખી બરાબર મિક્સ કરો ગઠ્ઠા ન રહી જાય તે રીતે હલાવી ખીરું તૈયાર કરો
- 3
તવો ગરમ કરવા મૂકો તેના ઉપર બેસન નુ ખીરુ બરાબર સ્પ્રેડ કરો ઉપર તેલ લગાડી થોડું પાકવા દેવું ત્યારબાદ તેને બીજી સાઈડ ફેરવવું નોન સ્ટીક તવા પર તેલ ની જરૂર પડતી નથી માટે તે ડાયટમાં પણ ચાલે તેલ ઇચ્છા મુજબ લગાડો
- 4
બંને બાજુ પાકી જાય એટલે ચીલા ને નીચે ઉતારો એક સર્વિંગ પ્લેટમાં બેસનના ચીલા ને મૂકી બાજુમાં દહી ની કટોરી મૂકી સર્વ કરો
- 5
તૈયાર છે બેસનના ગરમાગરમ ચીલા....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડિઝાઈનર બેસન ચિલા
#30મિનીટ બેસન ચિલા ને ડિઝાઈનર લુક આપી રેસીપી તૈયાર કરી છે.જે ઝટપટ તૈયાર થઈ જાય છે. Rani Soni -
-
-
-
-
-
-
બેસન કઢી
#goldanapron3#week1કઢી માં ચણા નો લોટ ઓછો હોય છે પણ આજે મેં ચણા નો લોટ વધારે લીધો છે જેથી ચટણી તરીકે ઉપયોગ માં લેવાય અને આ કઢી એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
-
-
-
બેસન ટીકકા મસાલા
#goldenapron3#week1ગોલ્ડન એપ્રોન ના પહેલા વીક માં બેસન અને ઓનીયન નો ઉપયોગ કરી મેં એક પંજાબી શાક બનાવ્યું છે.પનીર ના ટુકડા ને બદલે મેં બેસન ના ટૂકડા બનાવી ને કર્યું છે.બેસન ટીકકા મસાલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
બેસન મસાલા મઠડી
#ટીટાઈમઆપણે બધાને સવારે ચા સાથે નાસ્તાની ટેવ હોય છે. ઘણા બાળકોને મેગી, પાસ્તા, કુરકુરે જેવા નાસ્તા કરવાની આદત હોય છે, અને બહારથી નાસ્તા લાવીએ તો એ કેવા તેલમાં બનાવેલા હોય એ આપણને ખબર હોતી નથી એના કરતા ઘરે જ નાસ્તા બનાવીએ તો સસ્તા પણ પડે અને બધા હોંશેહોંશે ખાય. આજે હું પોસ્ટ કરું છું બેસન તથા મેંદાથી બનતી મઠડીની રેસીપી જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Nigam Thakkar Recipes -
-
-
ભરવા કારેલા(bharva karela recipe in gujarati)
#goldanapron3#week૧#માઇઇબુક#suparchefchalleng1 Minaxi Bhatt -
-
-
-
ડ્રાય બેસન ઓનિયન સબ્જી
#goldenapron3#week1બેસન, કેરટ, રાઈસ, ગ્રેવી...મે અહી બેસન નો ઉપયોગ કરી શકે બનાવ્યું છે...જે ઘર માં ક્યારેક શાક ના હોય તો ,ઘર માં જ મળી જાય એવી વસ્તુ ઓ નો ઉપયોગ કરી બનાવ્યું છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12096922
ટિપ્પણીઓ