હેલ્દી કેળાનું રાયતું
#goldenapron3
#week 12
[CURD] & [RAITA]
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોળું દહીં લો અને એમાં બ્લેન્ડર ફેરવી દો
- 2
હવે કેળા લો અને એની છાલ ઉતારી અને નાના નાના કટકા કરી લો.
- 3
હવે દહીંના મિશ્રણથી અંદર ખાંડ અને મીઠું ઉમેરી દો.
- 4
હવે એ દહીંનુ મિશ્રણ ની અંદર કેળા નાખી દેવા.
- 5
હવે ઉપરથી કોથમીર નાખી અને ગાર્નિશિંગ કરો જો કોથળી ન હોય તો તમે ફુદીનાનાં પાનથી પણ ગાર્નિશ કરી શકો છો.
- 6
નોંધ જો તમારા પાસે મોરુ મરચું હોય તેના પણ ઝીણા ઝીણા કટકા કરી અને તમે આમા નાખી શકો છો અને સાથે સાથે થોડી માત્રામાં રાયના કુરિયા પણ ઉમેરી શકો છો.
- 7
ચાર કે પાંચ કલાક ઠંડુ થવા માટે રાયતુ રાખી દેવાનું પછી જ સર્વ કરવાનું....રાયતા ઠંડા સારા લાગે છે એટલે કોઈ પણ રાયતુ સર્વ કરતાં પહેલાં એને ફ્રિજમાં રાખવું જરૂરી છે
- 8
સર્વ કરવા માટે તૈયાર છે ઠંડુ ઠંડુ કેળાનું રાયતું જે આવા ઉનાળામાં ખૂબ જ હેલ્દી અને સારું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કેળાનું રાઇતું(Kela Raita Recipe in Gujarati)
#GA4#week2આપણા ગુજરાતી ભોજનમાં રાઈતાનો સમાવેશ માત્ર સ્વાદ માટે કરવા માં નથી આવ્યો ,મૉટે ભાગે આપણું ગુજરાતી -કાઠિયાવાડી ભોજન ફરસાણ ,મીઠાઈ અને અથાણાં -પાપડથીસમાવિષ્ટ જ હોય છે ,,આ બધી ભારે વસ્તુ આસાની થી પાચન થઇ જાય એ માટે રાઈતાનોસમાવેશ કરેલો છે ,,કેમ કે દહીં અને રાઈ બન્નેમાં એવા ગુણ રહેલા છે કે તેનાથી ખોરાકઝડપથી પાચન થઇ જાય ,,રાઇતું ખાસ કરીને લાડુ-ભજીયા સાથે હોય જ ,,તેના વિનાલાડુનું જમણ અધૂરું ગણાય ,,રાઈતા જુદીજુદી રીતે કેટલીયે ખાદયસામગ્રીનો ઉપયોગકરીને બનાવાય છે ,,પણ તેનું મુખ્ય ઘટક તો દહીં અને રાઈ જ હોય છે ,,અને આદહીં-રાઈથી બનાવેલું રાઇતું જ સાચું રાઇતું,,,બાકી બધા તો આપણે કરેલા જુદા જુદાસઁશોધનો જ ,,,આ રાઈતામાં નવીનતા અને સ્વાદ માટે દાડમ ,સેવ ,બુંદી ,નૂટસ ,શીંગજુદા જુદા ફળો -શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે ,,પણ કહેવત છે ને કેજૂનું તે સોનુ ,,,અસલ તે અસલ ,,,મારા ઘરમાં મારા સસરાજીને રાઇતું અતિ પ્રિયા છેએટલે વારંવાર બને છે ,,,પણ હા,,આ પરંપરાગત રીતે જ બનાવેલું રાઇતું તેમનેવધુ ભાવે છે એટલે આજ રીતે વધુ બનવું છુ.... Juliben Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ