સરગવા બટેટા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવા છોલી ને સમારી લો. તથા ટામેટા સમારી લો.
- 2
કુકર માં તેલ ગરમ કરી તેમાં જીરુ તતડાવો હવે ટામેટા અને મરચું નાખી સાંતળો.
- 3
ત્યારબાદ બધા મસાલા નાખી સાંતળી લો.
- 4
હવે બટાકા તથા સર્ગવા નાખી મિક્સ કરો.
- 5
થોડું પાણી એડ કરી ૨ સિટી વાગે ત્યાં સુધી રાખી મૂકો. હવે કોથમીર તથા કાળું મરી નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12115899














ટિપ્પણીઓ