પાણી પુરી

KALPA
KALPA @Kalpa2001
શેર કરો

ઘટકો

  1. પુરી
  2. 4 નંગબાફેલા બટેટા
  3. 100 ગ્રામબાફેલા ચણા
  4. લસણ ની પેસ્ટ સ્વાદનુસર
  5. મીઠું સ્વાદનુસર
  6. પાણી માટે ::
  7. 1/2વાટકો ફુદીનો
  8. 1/4વાટકો ધાણા ભાજી
  9. નાનો કટકો આદુ
  10. 2-3લીલા મરચાં
  11. 1 ચમચીવરિયાળી
  12. મીઠું સ્વાદનુસર
  13. તીખી બુંદી
  14. 2 ચમચીસંચર
  15. 1લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણી બનાવવા. માટે બધી સામગ્રી મિક્સચર માં નાખી પીસી લેવી...

  2. 2

    તેમાં 1 લિટર પાણી નાખી તપેલી માં મિક્સ કરવું... આ પાણી ને ઠંડુ કરવા ફ્રીઝમાં મૂકવું. સર્વ કરતી વખતે તેમાં તીખી બુંદી નાખવી...

  3. 3

    હવે બટેટા નો માવો કરી તેમાં ચણા મિક્સ કરી તેમાં મીઠું અને લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરવું...

  4. 4

    હવે પુરી માં કાણા કરી તેમાં બટેટા નો મસાલો ભરી પાણી સાથે સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes