પોટેટો સાબુદાના ટીકી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને ૫ થી૬ કલાક પલાળી રાખવા, બટાટા ને ધોઈ બાફીને છુંદો કરી લેવા
- 2
નીચે ફોટો માં બતાવેલ મસાલા ઉમેરવા અને બધું સરખું ભેળવી લેવાનું, થોડી તપકીર મિશ્રણ માં ઉમેરવી એટલે ટીકી છૂટે નહીં
- 3
નાની નાની ટીકી વારવી અને તેને તપકીર માં રગદોડવી, મીડીયમ ટુ હાઈ તળી લેવી તૈયાર છે પોટેટો સાબુદાના ટીકી😋 લાલ લીલી ચટણી સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12173615













ટિપ્પણીઓ