પોટેટો સાબુદાના ટીકી

Priti Barai
Priti Barai @cook_22100576

પોટેટો સાબુદાના ટીકી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગમોટા બટેટા
  2. 1મોટો વાડકો સાબુદાના
  3. 1નાની વાડકી સિંગનો ભુકો
  4. 1નાની વાડકી તપકીર
  5. 3 નંગલીલાં મરચાં
  6. કોથમીર
  7. 1 ચમચીમરચાં નો પાઉડર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીખાંડ
  10. 1 ચમચીલીબું નો રસ
  11. નમક સ્વાદ મુજબ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને ૫ થી૬ કલાક પલાળી રાખવા, બટાટા ને ધોઈ બાફીને છુંદો કરી લેવા

  2. 2

    નીચે ફોટો માં બતાવેલ મસાલા ઉમેરવા અને બધું સરખું ભેળવી લેવાનું, થોડી તપકીર મિશ્રણ માં ઉમેરવી એટલે ટીકી છૂટે નહીં

  3. 3

    નાની નાની ટીકી વારવી અને તેને તપકીર માં રગદોડવી, મીડીયમ ટુ હાઈ તળી લેવી તૈયાર છે પોટેટો સાબુદાના ટીકી😋 લાલ લીલી ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Barai
Priti Barai @cook_22100576
પર

ટિપ્પણીઓ

Similar Recipes