ચોખા અને તુવેર દાળની ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખા બંને મિક્સ કરી તેને ચોખ્ખા પાણી થી ધોઈ નાખવા. ત્યાર પછી કૂકરમાં તેલ મૂકી અને હિંગ નાંખવી.
- 2
ત્યાર પછી કુકરમા ખીચડી નાખી બધો મસાલો નાખીને દોઢ ગ્લાસ પાણી નાખવું. પછી કૂકરને બંધ કરી ચારથી પાંચ સીટી વગાડવી.
- 3
કુકર ઠરી ગયા પછી આપણે તેને એક સર્વિંગ ડીશમાં કાઢી કાચી કેરીની લાંબી ચિપ્સ કરી ગાર્નિશ કરશું. તો મિત્રો, તૈયાર છે આપણી મનપસંદ ભાવતી ચોખા અને તુવેર દાળની ખીચડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12349772










ટિપ્પણીઓ (3)