રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)

Nisha Ghoghari
Nisha Ghoghari @cook_22059563

રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ કાચા સિંગદાણા
  2. 5 નંગલીલા મરચા
  3. 1 ચમચીહળદર
  4. 1અડધી ચમચી લીંબુ ના ફૂલ
  5. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સિંગદાણા ને 3થી4 કલાક પલાળી રાખવા બાદ તેને નિતારી ને મિકચર માં પીસી લેવા ત્યાર બાદ તેમાં મરચા પછી તેમાં હળદર મીઠું ને લીંબુના ફૂલ ઉમેરવો.

  2. 2

    સરખું મિક્ષ કરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Ghoghari
Nisha Ghoghari @cook_22059563
પર

Similar Recipes