રાઇસ ટીક્કી ચાટ (Rice Tikki Chat Recipe In Gujarati)

Meghna Sadekar @cook_15803368
લેફ્ટઓવર રાઇસ માં થી બે રેસિપી બની કરારી ટીક્કી ને ટેસ્ટી ચાટ પણ.
#ભાત
રાઇસ ટીક્કી ચાટ (Rice Tikki Chat Recipe In Gujarati)
લેફ્ટઓવર રાઇસ માં થી બે રેસિપી બની કરારી ટીક્કી ને ટેસ્ટી ચાટ પણ.
#ભાત
રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષીંગ બાઉલ મા ઉપરના માપ પ્રમાણે ભાત, બટાકા એકજીવ કરી...સરસ મેશ કરવા..તેમાં બારીક ચોપ કરેલ ડુંગળી, કેપ્સીકમ, ગાજર એડ કરી બધા સૂકા મસાલા, કોથમીર, મીઠુ, ખાંડ, બંને લોટ એડ કરી ગોળ ટીકી શેપ આપી...ટીક્કી તૈયાર કરવી...
- 2
હવે ટીક્કી ને ગરમ તેલ માં ક્રીસપી ફ્રાય કરી સરવીંગ પ્લેટ મા કાઢી...ગળ્યું દહી, કોથમીર ફુદીના ચટણી, આમચૂર ખજૂર ચટણી નાંખી....ઉપર થી થોડું ક મીઠુ, ચાટ મસાલો, મરચું પાવડર ભભરાવીને....બારીક શેવ કોથમીર થી ગાનિઁશ કરી સવઁ કરવું...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12399888









ટિપ્પણીઓ (2)