છોલે પુરી (chhole puri recipe in gujarati)

Manisha Kanzariya @kanzariya_kitchen
#goldenapron3 #week16
પંજાબી છોલે પુરી
છોલે પુરી (chhole puri recipe in gujarati)
#goldenapron3 #week16
પંજાબી છોલે પુરી
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચના ને આખી રાત પલાળી ને સવારે બાફી લો. મિક્સર જાર માં ટામેટા, ડુંગરી, આદુ મરચાં, લસણ, કાજુ, લય ને પેસ્ટ બનાવી લો. એક કડાઈ માં તેલ ગરમ કરી એમાં તમાલપત્ર ને હિંગ નો વઘાર કરી એમાં ટામેટા વળી પેસ્ટ ઉમેરો. તેમાં હળદર, નમક, લાલ મરચું નાખી દો, ગ્રેવી માંથી તેલ છૂટુ પડે પછી એમ એક ચમચી મલાઈ નાખો.
- 2
ફરીથી તેલ છુટે પછી એમ બાફેલા ચના નાખો એને 5 મિનિટ ઢાંકી ને સિઝવા દો., છેલ્લે ગરમ મસાલો નાખી મિક્સ કરી લો ગેસ પર થી ઉતારી લીલા ધાણા નાખી પુરી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#માઇઇબુકઆજે મેં છોલે પૂરી થોડી પંજાબી સ્ટાઇલ થઈ બનાવ્યા છે .ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા .રેસિપી આ પ્રમાણે છે . Keshma Raichura -
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#post2#Punjabichholle#Cookpadindia#CookpadGujratiપંજાબી છોલે બ્રેકફાસ્ટ માં,ડિનર માં ચાલી જાય,તો આજે મે ડિનર માં પંજાબી છોલે બનાવ્યા છે પરાઠા અને છાસ સાથે પીરસ્યા છે. Sunita Ved -
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
પંજાબી છોલે કરી
પંજાબી છોલે સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે અને બધા જ પ્રેમ થી ખાય છે જે ભટુરા, પુરી, પરાઠા જોડે પીરસવામાં આવે છે અને ભાત સાથે પણ સારુ લાગે છે.#શાક Bhumika Parmar -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
પંજાબી છોલેઆજે મે છોલે બનાવ્યા.ચાલો જોઈએ કેવા થયા છે Deepa Patel -
છોલે ચાવલ
#ટિફિન#starપંજાબી માં પ્રચલિત એવા છોલે એ ભારત ભર માં તેની ચાહના ફેલાવી છે. છોલે પુરી, કુલચા, પરાઠા તથા ચાવલ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
-
-
-
અમૃતસરી છોલે મસાલા (Amritsari chhole masala recipe in Gujarati)
છોલે નું નામ સાંભળતા જ ઘણા ના મોંમાં પાણી આવી જાય છે. છોલે મસાલા કાબુલી ચણા માંથી બનતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર કોઈપણ સમયે ખાઈ શકાય. ઘણીવાર ઘરના છોલે માં બહારના છોલે મસાલા જેવી મજા નથી આવતી. અહીંયા મેં જે રેસિપી શેર કરી છે એ બહારના છોલે મસાલા થી પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#MW2 spicequeen -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiપંજાબી છોલે Ketki Dave -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#AM3છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને જન્મ દિવસ ની પાર્ટીમાં હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો ગૃહિણીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. Chhatbarshweta -
છોલે પનીર
#મિલ્કી#goldenapron3#Week8આ વિક માં મે ચણા શબ્દ નો ઉપયોગ કરીને છોલે પનીર બનાવ્યું છે. Parul Patel -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#street _foodઅહી મે છોલે પૂરી સ્ટ્રીટ ફૂડ માં મળે છે એ રીતે સિમ્પલ બનાવ્યા છે . Keshma Raichura -
છોલે(કાબુલી ચણા) (Chhole Recipe In Gujarati)
# ફોટો કામેન્ટ#કુક સ્નેપસ પંજાબી સ્ટાઈલ થી છોલે બનાવયા છે. દેખાવ મા ગોલ્ડન રેડીસ દેખાય છે. કારણ મૈ રેડ ચીલી ઓઈલ થી ગારનીશ કરયુ છે. Saroj Shah -
છોલે.(Chhole Recipe in Gujarati)
#GA 4.#Week 6.# પંજાબી છોલે .# પોસ્ટ 1.# રેસીપી નંબર 92.પંજાબની સૌથી ખાવાની બેસ્ટ આઈટમ અને ટેસ્ટી પંજાબી છોલે છે છોલે અને પૂરી બેથી ડિનર કમ્પ્લિટ થઈ શકે છે. આજે મેં વષો જીની તરલા દલાલ ની સ્ટાઇલથી મેં છોલે બનાવ્યા છે forty five વર્ષથી આ સ્ટાઇલથી છોલે બનાવું છું જે અત્યાર સુધી બધાએ ખૂબ જ ટેસ થીખાધા છે. Jyoti Shah -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
#supersછોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે. Hemaxi Patel -
છોલે કુલચાઝા
#કૂકર આ રેસિપી મારી ઇનોવેટિવ છે. આ રેસિપી માં છોલે કુકર માં બનાવ્યા છે અને કુલચા પણ કુકર માં બનાવ્યા છે. પછી બન્ને ને મિક્સ કરી પીઝા બનાવવા માટે ગ્રીલ પણ કુકર માં કરી કુલચાઝા તરીકે સર્વ કર્યું છે. Urvashi Belani -
પંજાબી છોલે (Punjabi chhole recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મિડ_વીક_ચેલેન્જપોસ્ટ - 3 પંજાબી છોલે એવી વાનગી છે કે પરાઠા....રાઈસ....પૂરી અને ભાખરી સાથે ખાઈ શકાય છે....all time fevourite વાનગી છે ડીનર પાર્ટીમાં ખૂબ લોકપ્રિય છે... Sudha Banjara Vasani -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#WEEK6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA જ્યારે કાબુલી ચણા ની વાત આવે ત્યારે ભારત માં સૌથી વધુ જે વાનગી માં તેનો ઉપયોગ થાય છે એ અમૃતસરી છોલે યાદ આવી જાય. અહીં મેં રેસ્ટોરાં જેવા જ સ્વાદ નાં છોલે તૈયાર કરેલ છે. ચણા ને બાફી એ ત્યારે તેમાં મેં ઘરે સુકવેલા અનારદાણા ઉમેરીયા છે જેનાં કારણે છોલે ચણા નો રંગ અને સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે. Shweta Shah -
-
છોલે (Chhole Recipe In Gujarati)
Weekend એટલે પરિવાર સાથે વિતાવવાનો સમય. આ દિવસ દરમ્યાન જો રસોઈ માં છોલે જેવું બનાવી દઈએ તો કામ પણ જલ્દી પતે અને પરિવાર ને પૂરતો સમય આપી સકાય. Jigisha Modi -
-
-
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
છોલે પૂરી એક પંજાબી ડીશ છે પરંતુ 20 વર્ષ પહેલા આ ડીશ દિલ્હી માં પ્રખ્યાત થઈ અને આટલા વર્ષો માં પુરા ભારત માં છોલે પૂરી પ્રખ્યાત થઈ છે. Bhavini Kotak -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12041660
ટિપ્પણીઓ