ઓરીઓ બિસ્કિટ કેક (Oreo biscuit cake recipe In Gujarati)

Badal Patel @cook_21975328
ઓરીઓ બિસ્કિટ કેક (Oreo biscuit cake recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરેઓ બિસ્કીટ ના ટુકડા કરી તેમાં ૨ ચમચી ખાંડ નાખી મિક્સર માં ક્રશ કરી પાઉડર કરી નાખો તેમાં એક કપ દૂધ નાખી હલાવી નાખો ત્યારબાદ તેમાં એક પેકેટ ઇનો નાખવો
- 2
ત્યારબાદ તે મિક્સરને જે સેપઆપવો હોય તે મોલ્ડ માં ઘી લગાડી, બટર પેપર મૂકી તેમાં ઘી લગાડી ઢાળી દેવું ત્યારબાદ ગેસ પર એક વાસણ ગરમ કરવા મૂકો તેમાં નીચે કાંઠો મૂકી તે મને 40 મિનિટ સુધી થવા દો ત્યારબાદ ટુથપીક ની મદદથી જોવો કે બની ગઈ છે કે નહીં તો ટૂથપીક માં ચોટે તો થોડીવાર માટે ઢાંકીને રહેવા દો.. પછી કે કાઢી થોડી વાર ઠરવા દો ઠરી જાય પછી કેકને મોલડ માંથી કાઢો.. ત્યારબાદ તમને પસંદ આવે તેવુ ડેકોરેશન કરો
- 3
રેડી છે ઓરિઓ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
ઓરીઓ કેક (Oreo Cake Recipe In Gujarati)
#ટ્રેનડિગ#week2મારી બર્થ ડે કેક કે જે મારી ભાભી સરપ્રાઈઝ આપી તી જે આઈ લાઈક ઇટ 😋Shruti Sodha
-
-
-
-
-
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In gujarati)
#મે #મોમ. હેલ્લો ફ્રેન્ડ મારા મમ્મી મારા માટે ઘણી વાર કેક બનાવે છે. આજે મે પહેલી વાર એમના જેવી કેક બનાવવાની ટ્રાય કરી છે. Jalpa Savani -
-
બિસ્કિટ કેક
#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી. Sudha B Savani -
-
-
-
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
બોર્નબોન બિસ્કિટ કૅકે (BourBon Biscuit Cake Recipe In Gujarati)
#માયફર્સ્ટરેસિપિ#ઓગસ્ટબાળકો ને ભાવતી કૅકે થોડા જ સમય માં ત્યાર ને એકદમ તેસ્ટી ને બાર જેવી સ્પૉન્ઝઈ surabhi rughani -
-
-
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
-
-
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
#CCC#Christmas celebration ખૂબ જ જલ્દી અને ઓછી વસ્તુઓ થી બની જતી કેક.. Aanal Avashiya Chhaya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12399711
ટિપ્પણીઓ