ભીંડા નું શાક (Bhindi Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ લેવું તેલ આવે એટલે તેમાં રાઇ જીરૂ નાખો હિંગ નાંખવીબાદ ભીંડો નાખવો ત્યાર બાદ તેમાં મીઠું નાખી દેવું ત્યારબાદ તેમાં થોડુ લીંબુ નાખો લીંબુ ના કારણે ચિકાસ આવશે નહીં ત્યારબાદ તેને ચડવા દેવું ચડી જાય પછી તેમાં હળદર મરચું પાવડર ધાણાજીરું પાવડર ખાંડ નાખી ચડવા દેવું થોડીવાર ચડી જાય પછી બધા મસાલા મિક્સ થઇ જાય પછી ગેસ બંધ કરી દેવો તૈયાર છે ભીંડા નું શાક
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
-
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3#week15#સુપરશેફ1 Davda Bhavana -
-
-
-
-
ભીંડા નું ક્રિસ્પી શાક (Crispy Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3 # week 15 #bhinda Krupa Ashwin Lakhani -
-
-
-
ચિભળા ભીંડા નું શાક
#HM આ શાક ટ્રેડિશનલ કાઠયાવાડી શાક છે .જે રોટલા સાથે ખાવા માં આવે છે. Bipin Makwana -
-
-
-
-
-
પાલક મસૂર ડ્રાય સમોસા (palak masoor dry samosa recipe in gujarati)
#goldenapron3 #week૧૫ Prafulla Tanna -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12399817
ટિપ્પણીઓ (3)