મનચાઉ સૂપ(Manchow soup recipe in Gujarati)

#સુપરશેફ3
નમસ્કાર મિત્રો બધા મજામાં હશો આજકાલ વરસાદની સીઝન ચાલી રહી છે તો આપણને કંઈને કંઈ ચટપટુ તીખુંતમતમતું ખાવા પીવાનું મન થાય છે મને ચાઇનીઝ ફૂડ ખૂબ જ પસંદ છે મારા ઘરમાં પણ બધાયને મનચાઉ સૂપ ખૂબ જ પ્રિય છે એમાં પણ જો વરસાદના ઠંડુ વાતાવરણ હોય તો આપણને સુપ પીવાની ખૂબ મજા આવે છે તો આજે મેં મનચાઉ સુપ બનાવ્યો છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં આપણે પાણી ગરમ કરીશું હવે તેમાં મનચાઉ સૂપ નું પેકેટ નાખીશું
- 2
હવે પાણી થોડું ગરમ થાય એટલે તેમાં કોર્ન ફ્લોર અને બધું જ સમારેલું શાકભાજી તેમાં ઉમેરી શું સાથે થોડો ચીલી સોસ અને સોયા સોસ ઉમેરી શું ત્યારબાદ થોડું મીઠું અને મરી પાઉડર ઉમેરી શું
- 3
5 મિનીટ ઉકળે એટલે પરથી થોડી કોથમીર નાખી નુડલ્સ ની સેવ નાખી સર્વ કરીશું તો તૈયાર છે મન જાઓ છો તમે પણ જરૂરથી કરે બનાવજો ખુબ જ સરસ બનશે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (22)