કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી મુખ્ય ફોટો

બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા

Lop Tanna
Lop Tanna @cook_20250294

#રોટીસ

#રોટીસ

વધુ વાંચો

બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા

Lop Tanna
Lop Tanna @cook_20250294

#રોટીસ

#રોટીસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4વ્યક્તિ માટે
  • 11/કપ કાચું પપેયું છીણેલું
  • 1/2 કપમકાઈ ક્રશ કરેલી
  • 1 કપપનીર
  • 1/2 કપઝીણાસામાટેલા kanda
  • 11/2 ચમચીલીંબુનો રસ
  • 21/2 ચમચીરેડ થાઈ પેસ્ટ
  • 1 ચમચીશકેલું જીરું
  • 1 ચમચીઝીના સમારેલા મરચા
  • 2 ચમચીતેલ
  • રેડ થાઈ પેસ્ટ બનાવવા :
  • 10સૂકા લાલ મરચા પાણી માં બોઈલ કરેલા
  • 8કડી લસણ
  • 1 ચમચીઆદુ
  • 2 ચમચીઆખા ધાણા
  • 1/4 કપલીલી ચા ની પત્તી
  • 1 ચમચીજીરું
  • બાજરાનો લોટ બાંધવા :
  • 1/12 કપબાજરા નો લોટ
  • 1/2 ચમચીલસણ
  • 1 ચમચીસમારેલા ધાણા
  • મીઠુ
  • પાણી જરૂર મુજબ
  • ઓઅત્સ નો લોટ બાંધવા :
  • 1 કપમિક્સર માં પીસેલા ઓઅત્સ
  • 1/2 ચમચીલસણ ની પેસ્ટ
  • 1 ચમચીઝીણા સમારેલા ધાણા
  • Mithu
  • પાણી જરૂર મુજબ
  • પરોઠા શેકવા તેલ
  • થાઈ સલાડ માટે :1કપ છીણેલું પપેયું
  • 1diced ટમેટા, યેલ્લોઉં કેપસિક્યુમ
  • 1/4 કપશેકેલા શીંગદાણા
  • 1/4 કપપરબોઈલ્ડ ઝીણી સમારેલી ફણસી
  • 1છીણેલું ગાજર
  • ડ્રેસિંગ માટે 1ચમકી સોયા સોસ
  • 2 ચમચીઆમલી નો પલ્પ 2ચમચી મધ
  • મીઠુ સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રેડ થાઈ પેસ્ટ ની બધી સામગ્રી મિક્સર માં ક્રશ કરો જરૂર લાગે તો પાણીનાખો.

    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં તેલ લઇ તેમાં કાંદાને રેડ થાઈ પેસ્ટ ઉમેરો. પછી છીણેલું પપેયું ઉમેરી 5મિનિટ થવા દો. હવે પનીર, ક્રશ કરેલા મકાઈ ના દાણા, શકેલું જીરું, લીલા મરચા,મીઠુ એડ કરો. ગેસ બંધ કરી લીંબુ નો રસ એડ કરો. ને લીલા ધાણા. સ્ટફિન્ગ તૈયાર છે.

    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાજરા નો લોટ ઉપર જણાવેલ ઘટકો થી બાંધો. બે પાતળી રોટલી વણી એક રોટલી પર સ્ટફિન્ગ લગાડો ને બીજી થી કિનારે પાણી લગાવી કવર કરો. પેન માં તેલ લગાડી પરોઠા શેકી લૉ.

    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઓઅત્સ નો લોટ ઉપર જણાવેલ ઘટકોથી બાંધો. બે પાતળી રોટલી વણી એક પર સ્ટફિન્ગ લગાડો બીજી થી કવર કરો. તેલ થી ગુલાબી પરોઠું શેકી લૉ.

    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થાઈ સલાડ માટેની સામગ્રી મિક્સ કરો. ને સર્વે કરો.

    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે હેલ્થી અને ટેસ્ટી વેરી ઇનોવાટિવ થાઈ રો પપૈયા પરાઠા.

    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
    બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Lop Tanna
Lop Tanna @cook_20250294
પર May 26, 2020 11:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાજરા ઓટ્સ પપૈયું Paneer પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંગો શ્રીખંડ
  2. ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate chips cookies recipe in gujarati)
  3. ભુંગળા બટેકા (Bhungada Bateka recipe in Gujarati)
  4. પિંક મીઠી લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
  5. ગોળ કેરી નું અથાણું(sweet mango pickle recipe in Gujarati)
  1. સાબુદાણા અને બટેટા ના ફરાળી વડા
  2. કોકોનેટ વેલ્કમ ડ્રિંક
  3. પાંવભાજી ઢોસા
  4. મેંગો પુડિગ (Mango pudding recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12671752
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close