પાંવભાજી ઢોસા

Mosmi Desai @mosmi_desai12
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને વટાણા ને બાફી લો.બઘા શાકભાજી સમારી લો.
- 2
૧ વાડકા મા બટાકા,વટાણા,કાંદા,ટામેટા,કોબીજ,કેપ્સીકમ નાંખી મિક્ષ કરી લો.એમા ૨ ચમચી પાંવભાજી મસાલો,લીંબુ નો રસ,મીઠુ,લાલ મરચું નાંખી મિક્ષ કરી લો.
- 3
તવા પર ઢોસો પાથરો.બટર લગાવો.
- 4
એના પર પાંવભાજી નું તૈયાર કરેલ મિક્ષણ પાથરો.ઉપર ઝીણા સમારેલા કાંદા,ધાણા,લીલો કાંદો નાખો.વાળી ને કાપી ને ચટણી સાથે સઁવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પોટેટો સલાડ (Potato Salad Recipe In Gujarati)
#GA4#Week5#SALAD#POST1 સલાડ તો ધણી બધી અલગ અલગ રીતે બનાવાય છે મે આજે બાફેલા બટાકા માંથી સલાડ બનાવ્યું છે. ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યુ. મે પણ પહેલીવાર જ બનાવ્યું. તમે પણ એક વાર ટ્રાય કરજો. Dimple 2011 -
-
-
પાંવભાજી
પાવભાજી એક એવી રેસિપી છે કે જે મહેમાન આવે તો ઝડપથી, અને સહેલાઇથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. Varsha Monani -
પાંવભાજી
સ્ટી્ટફુડ રેસીપીમાં પાંવભાજીનુ સ્થાન આગળ પડતુ ગણાય. તો ચાલો બનાવીયે પાંવભાજી.#SFC Tejal Vaidya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથએકદમ ક્રિસ્પી અને સોફ્ટ મૈસુર ઢોસા જેમાં તીખી લાલ ચટણી સ્પ્રેડ કરવામાં આવે છે, તે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે. તો ચાલો શીખીએ મૈસુર મસાલા ઢોસા. Kunti Naik -
-
વેજ મંચુરીયન (manchurian recipe in gujarati)
લોક્દાઉન મા બધી હોટલો બંધ એટલે ઘર ના રસોડા ને જ હૉટલ બનાવી દીધી. બધુ ઘર મા જ બન્યુ. ઘર નુ ખાવાનું કઈ પણ ખાવ હેલ્થ માટે સારું અને કુક્પેડ પર થી શિખવામાં સરસ જ બને.. આભાર કુક્પેડ ટીમ નો... Sonal Naik -
ન્યુટ્રી વેજ.રોસ્ટી(nutri veg.rostie recipe in Gujarati)
આ એક સુપર હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બાળકો અમુક શાકભાજી નથી ખાતા ત્યારે તેમને પુરતુ પોષણ મળે અને તેમને ભાવે પણ એ માટે આ રીત ની રોસ્ટી બનાવીને આપી શકીએ. Mosmi Desai -
-
-
વેજ. કોમ્બિનેશન ટોસ્ટ
#મિલ્કી મેં મિલ્કી કોન્ટેસટ માં બનાવ્યું વેજ. કોમ્બિનેશન ટોસ્ટ ચીઝ,પનીર અને વેજીટેબલસ નું સ્ટફિંગ કરી ને બનાવ્યું છે, આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Charmi Shah -
-
-
-
-
જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ૧આપડે traditionaly બનતા મસાલા ઢોંસા, મૈસુર મસાલા, રવા ઢોસા નો તો સ્વાદ માણ્યો જ હોય છે..પણ બાળકો ને આજ કાલ અલઅલગ ફેન્સી ઢોસા ની varity વધારે પસંદ કરે છે. તો એવા જ આજે આપડે જીની ઢોસા ને બનાવતા શીખીશું. Kunti Naik -
-
-
પાંવભાજી (Pavbhaji Recipe In Gujarati)
થાઈરોઈડ માં કોબીજ અને ફ્લાવર ખાવા ની મનાઈ છે.તો અમારા ઘર માં આ રીતે હું બનાવવું છું. ટેસ્ટી લાગે છે. લોકડાઉન માં બધાં શાક ન હોય તો પણ પાંવ ભાજી ની મજા લો. Tanha Thakkar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12672427
ટિપ્પણીઓ