કોકોનેટ વેલ્કમ ડ્રિંક

Krishna Rughani
Krishna Rughani @cook_20441850

કોકોનેટ વેલ્કમ ડ્રિંક

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાળિયેર
  2. ૧/૨ tspખાંડ
  3. ૨ ચમચીકૉકોનેટ મલાઈ
  4. ૧ tbspદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નાળિયેર પાણી કાઢો

  2. 2

    મલાઈ કાઢો. 2 ચમચી નાળિયેર ની મલાઈ ઉમેરો

  3. 3

    ત્યાર બાદ તે માં ખાંડ અને દૂધ ઉમેરો.

  4. 4

    બ્લેન્ડર થી ક્રશ કરો. ઠંડુ કરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Rughani
Krishna Rughani @cook_20441850
પર

ટિપ્પણીઓ

Similar Recipes