કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પોહા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પોહા રેસીપી મુખ્ય ફોટો

આલુ પોહા

RITA
RITA @RITA2

#આલુ

#આલુ

વધુ વાંચો

આલુ પોહા

RITA
RITA @RITA2

#આલુ

#આલુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મીનીટ
2વ્યક્તિ
  • 2 નંગબટેટા
  • 1 નંગટમેટુ
  • 2લીલા મરચાં
  • 1મોટો કટકો આદુ
  • 2મુઠા પૌહા
  • 3ચમચા તેલ
  • 1/4 ચમચીરાઈ
  • 1/4 ચમચીજીરુ
  • 1/4 ચમચીહીંગ પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીધાણા જીરુ પાઉડર
  • 1 ચમચીલીંબુ નો રસ
  • નીમક સ્વાદ મુજબ
  • 1 1/2 ચમચીખાંડ
  • દહીં
  • છાશ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    બટેટા ને પાણીથી ધોઈને છાલ કાઢી ને સમારી લેવા પછી ગેસ ચાલુ કરી ગેસ પર કુકર મુકી કુકરમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં વધારાનો મસાલો નાખી ને બટેટા વધારી લેવા. હળદર, નીમક અને ધાણા જીરુ પાઉડર નાખીને મીક્ષ કરી લેવું.

    આલુ પોહા રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ પોહા રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ પોહા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બે વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો પંદર મીનીટ પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું.તેમાં થોડું પાણી હોય તો થોડી વાર કુકર ગેસ પર પાણી બાળી નાખવું

    આલુ પોહા રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પોહા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ટામેટાં, આદુમરચા ક્રશ કરેલા નાખી દેવા. પછી મીક્ષ કરી લેવું.પોહાને ચારણી માં લઈને પાણી થી બે ત્રણ વખત ધોઈ લેવા પછી બટેટા નું શાક તૈયાર થઈ ગયું છે તેમાં નાખી ને હળવે હાથે મીક્ષ કરી લેવું. નીમક, ખાંડ અને લીંબુ નો રસ મીક્ષ કરી લેવું. બે મીનીટ પછી ગેસ બધ કરી દેવો.ઢાંકણ ઢાંકી દેવું.

    આલુ પોહા રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પોહા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ધાણા ભાજી જરુર મુજબ નાખી દેવી.તૈયાર છે આલુપોહા.

    આલુ પોહા રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પોહા રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પોહા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

RITA
RITA @RITA2
પર June 08, 2020 00:46

ટિપ્પણીઓ (11)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
June 09, 2020 02:43
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પૌંઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
  2. સુખડી (sukhadi)
  3. ખમણ (Khaman Recipe in Gujarati)
  4. બટેટાના ગોટા
  5. પાણીપુરી ખાખરા(panipuri khakhra recipe in gujarati)
  1. ચોકલેટ કેન્ડી (chocolate candy recipe in Gujarati)
  2. બટેટાના ગોટા
  3. પોટેટો ચીઝી સ્ટીક (Potato cheese stick recipe in Gujarati)
  4. જલજીરા વાળૂ લેમન જ્યૂસ(jaljira lemon juice in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12803810
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close