જલજીરા વાળૂ લેમન જ્યૂસ(jaljira lemon juice in Gujarati)

Rupal maniar
Rupal maniar @rupal_yatin

જલજીરા વાળૂ લેમન જ્યૂસ(jaljira lemon juice in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ગ્લાસચિલ્ડ વોટર
  2. ૧ ચમચીખાંડ
  3. 1/2 લીંબુ
  4. 1/4 ચમચીજલજીરા
  5. આઈસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક ગ્લાસ મા પાણી એડ કરવૂ.પછી તેમા ખાંડ તેમજ જલજીરા નાખવૂ.

  2. 2

    ત્યારબાદ લીંબુ એડ કરવૂ અને સર્વ કરતી વખતે આઈસક્યૂબ એડ કરીને ચિલ્ડ ડ્રિંક સર્વ કરવૂ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

Top Search in

Similar Recipes