કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડાકોર ના ગોટા (Dakor gota recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડાકોર ના ગોટા (Dakor gota recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડાકોર ના ગોટા (Dakor gota recipe in Gujarati)

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

ડાકોર ગામ ના ગોટા છે..તેથી નામ પડ્યું ડાકોર ના ગોટા..ઇઝી થી અવેલેબલ સામગ્રી ને ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે..
#સ્નેક્સ

ડાકોર ગામ ના ગોટા છે..તેથી નામ પડ્યું ડાકોર ના ગોટા..ઇઝી થી અવેલેબલ સામગ્રી ને ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે..
#સ્નેક્સ

વધુ વાંચો

ડાકોર ના ગોટા (Dakor gota recipe in Gujarati)

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

ડાકોર ગામ ના ગોટા છે..તેથી નામ પડ્યું ડાકોર ના ગોટા..ઇઝી થી અવેલેબલ સામગ્રી ને ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે..
#સ્નેક્સ

ડાકોર ગામ ના ગોટા છે..તેથી નામ પડ્યું ડાકોર ના ગોટા..ઇઝી થી અવેલેબલ સામગ્રી ને ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે..
#સ્નેક્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1બાઉલ બેસન
  • 1/2 કપરવો અથવા કરકરો બેસન
  • 3ચમચા દરદરા વાટેલા મરી, ધાણા, જીરું
  • 2ચમચા ક્રશ આદુ લસણ
  • 3લીલા મરચા ના પીસ
  • 1/2બાઉલ સાફ ઝીણી સમારેલી મેથી
  • 1ચમચા કસૂરી મેથી
  • 1 ચમચીવરિયાળી
  • 1/2 ચમચીહળદર હીંગ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 2ચમચા દહીં
  • 3ચમચા તેલ નું મોણ
  • 1/2 ચમચીકુકિંગ સોડા
  • 1 ચમચીલીંબુનો રસ
  • સ્વાદ પ્રમાણેમીઠુ, ખાંડ
  • તળવા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મીક્ષીંગ બાઉલ મા બંને લોટ, બધા જ સૂખા મસાલા, આદુ મરચા પેસ્ટ, દહીં, મેથી, કસૂરી મેથી, સોડા પર લીંબુનો રસ નાખી...તેલ નું મોણ નાંખી...સરસ મીક્ષ કરી...જોઈ તું પાણી એડ કરી...ગાઢુ મીડિયમ થીક બેટર બનાવી..15 મીનીટ રેસ્ટ આપો..

    ડાકોર ના ગોટા (Dakor gota recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગરમ તેલ માં ખીરા માં થી ગોટા મીડિયમ ફલેમ પર ઉતરી એકદમ ક્રિસપી તળી..દહીં, લીલા મરચા સાથે સવઁ કરો..

    ડાકોર ના ગોટા (Dakor gota recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડાકોર ના ગોટા (Dakor gota recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મસાલેદાર નૈ ટેસ્ટી ડાકોર ના ગોટા રેડી..

    ડાકોર ના ગોટા (Dakor gota recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર June 11, 2020 07:10

ટિપ્પણીઓ (28)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
June 12, 2020 16:20
super 👌👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગોટા ડાકોર ગોટા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. રવાની ચટપટી ચોરાફળી (Rava Cholafali Recipe In Gujarati)
  2. પનીર અંગારા (paneer Angara recipe in Gujarati)
  3. સરસીયા ખાજા(Sarasiya Khaja Recipe in Gujarati)
  4. સમોસા પૂરી વીથ બોમ્બે મિકસ નમકીન (Samosa Poori With Bombay Mix Recipe In Gujarati)
  5. સેઝવાન પોટેટો (sezwan potato recipe in gujarati)
  1. ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
  2. દાળ વડા(dalvada recipe in Gujarati)
  3. દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
  4. મેથી પૂરી(methi puri recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12841639
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close