ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)

Suchita Kamdar @suchita_1981
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટર ને નરમ કરી વાટેલું લસણ મિક્સ કરી લો.લીલા ધાણા બારીક સમારી લો. બ્રેડ ની કિનારી કાપી લો. ચીઝ પણ ખમણી લો. હવે એક તવા પર બ્રેડ મૂકો અને લસણ વાળું બટર લગાવી તેની પર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ચીઝ ભભરાવી દો અને ૨ મિનીટ ઢાંકણ ઢાંકી દો. જેથી બધું ચીઝ બ્રેડ પર પીગળી જાય અને બ્રેડ પણ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય
- 2
તો તૈયાર છે નાનાં મોટા સૌની ફેવરીટ ચીઝ ગાર્લિક બ્રેડ અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો 😋👌👍
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Cheese Dhara Lakhataria Parekh -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેક્સ રેસીપી કોન્ટેસ્ટ (યીસ્ટ અને ઓવન વગર એકદમ હેલ્થી વર્જન) Santosh Vyas -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26 #breadચીઝ ગાર્લિક બ્રેડ બધાને ખુબ પસંદ આવે છે. આપણે તેને ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic bread recipe in Gujarati)
#મોમ#goldenapron3week16#બ્રેડ Gargi Trivedi -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકોને ભાવતી પ્રિય વાનગી છે#GA4#WEEK26 Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
Saturday Sunday special 😋Vaishakhiskitchen2
-
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12841477
ટિપ્પણીઓ (13)