સમોસા (Samosa Recipe in Gujarati)

Tanvi vakharia @cook_18406017
સમોસા (Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મેંદો અને રવો ચાળી મિક્સ કરો. પછી તેમાં એક ચમચી લીંબુનો રસ, મીઠું અને મોણ નાખી પાણી વડે લોટ બાંધી લો. અને થોડીવાર રેસ્ટ આપી દો.
- 2
બટેટાને બાફી લો અને પછી તેને છૂંદો કરી લો
- 3
પછી તેમાં ગરમ મસાલો મીઠું ખાંડ ધાણાજીરું લીંબુ આદુ મરચાની પેસ્ટ બધું નાખી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો
- 4
પછી તેના નાના-નાના ગોળા વાળી લો
- 5
પછી મેંદાના લોટની નાની નાની પૂરી વણી તેને વચ્ચેથી કાપો પાડી સ્ટફિંગ ભરી સમોસાનો શેપ આપી દો પછી તેને ગરમ તેલ માં ડીપ ફ્રાય કરો એક ડીશમાં કાઢી તેની ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12919282










ટિપ્પણીઓ (7)