કાચી કેરીનો છૂંદો (chando recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને સારી રીતે ધોઈ છાલ કાઢી અને જાડા કાણાવાળી છીણી(ખમણી)થી છીણી લો.
- 2
કેરીની છીણમાં મીઠું અને હળદર નાખીને અર્ધો કલાક માટે રહેવા દો જેથી કરીને કેરી ને બધું પાણી છૂટું પડી જાય.(કેરીના પાણીને નથી કાઢવાનું) હવે તેમાં ધીરે ધીરે કરીને બધી ખાંડ એડ કરો અને હલાવતા રહો જ્યાં સુધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી થોડી થોડી વારે હલાવતા રહો.
- 3
ખાંડ ઓગળી ગયા પછી છૂંદા ને ગેસ પર ખાંડની એક તારની ચાસણી થાય ત્યાં સુધી હલાવતા રહો. એક તારની ચાસણી થઈ ગયા પછી ગેસ ઓફ કરી દો અને છૂંદા ને ઠંડો થવા દો.
- 4
હવે તૈયાર છે છૂંદો તેને ઠંડો પડે પછી તેમાં તજ-લવિંગ અને મરચાની ભૂકી એડ કરો. હવે તેને એરટાઇટ બરણીમાં ભરી દો. છૂંદો થેપલા,ભાખરી જોડે ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS છૂંદો એ કાચી કેરી માંથી બનાવવામાં આવતું એક ગુજરાતી અથાણું છે. એપ્રિલ કે મે મહિના દરમ્યાન જ્યારે ગરમી ખૂબ પડે છે અને કાચી કેરી ખૂબ જ સરસ આવે છે ત્યારે આ અથાણું બનાવવામાં આવે છે. આ અથાણા નો સ્વાદ ખાટો, મીઠો અને થોડો તીખો હોય છે જેથી આ અથાણું ખાવાની ખૂબ મજા આવે છે. . છૂંદો બનાવતી વખતે સામગ્રીનું પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત ફોલો કરીએ તો તે આખું વરસ સરસ રહે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS#cookoadindia#cookoad gujarati#zero oil recipe બીજા કોઈ પણ અથાણાં માં તેલ બહુ જ જરૂરી હોય છે તો જ તે અથાણું સારું રહે છે પણ છૂંદો એ zero oil માં બને છે અને આખું વર્ષ છુંદો સારો રહે છે.છુંદા માં ખટાશ ,ગળપણ,અને તીખાશ બધું જ હોવાથી આ ચટપટો સ્વાદ બધા ને ભાવે અને છુંદો ગુજરાતી ના ઘરે બનતો જ હોય.............. सोनल जयेश सुथार -
કેરીનો છૂંદો
#goldenapron3#week 21#spicyઅથાણાની સીઝન માં બધાના ઘરે જાતજાતના અથાણા બને છે તો છૂંદો બનતો હશે જેને તડકા છાયા નો છુંદો કહીએ છીએ ઉનાળાનો તડકો પડતો હોય ત્યારે આ છૂંદો અઠવાડિયામાં તૈયાર થઈ જાય Krupa Ashwin lakhani -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek3રાજાપુરી કેરી માંથી બનાવવામાં આવતો આ છૂંદો ખૂબ જ ટેસ્ટી બને છે અને તડકા છાયા માં બનાવેલો હોવાથી એ આખું વરસ રહે છે અને એને આપણે થેપલા સાથે ખાઈ શકીએ છીએ અને બહાર ફરવા ગયા હોય તો પણ તેને આપણે સાથે લઈ જઈ શકીએ છીએ કેમકે એ બગડતો નથી અને લાંબા સમય સુધી સારો રહે છે એટલે કોઈ પણ નાસ્તા સાથે આપણે તેને ખાઈ શકીએ છીએ Ankita Solanki -
-
કેરી નો છૂંદો (Keri No Chhundo Recipe in Gujarati.)
#કૈરી #પોસ્ટ ૧ કેરી એ ફળો નો રાજા કહેવાય છે.તેનો સ્વાદ અને સુગંધ લાજવાબ હોય છે.કેરી ના ઉપયોગ થી આખું વર્ષ સાચવી શકાય તેવી ઘણી રેસીપી બને છે.મારા પરીવાર ની પસંદ ખાટો મીઠો છૂંદો બનાવ્યો છે. Bhavna Desai -
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai -
-
-
-
-
-
કેરીનો છૂંદો (kerino chhundo recipe in Gujarat)
#સમરઆ રેસિપી ખાટું મીઠું કેરીનો છૂંદો આપણે અત્યારે ઉનાળામાં જ બનાવીએ છીએ જે થેપલા રોટલી સાથે સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Kajal A. Panchmatiya -
-
-
ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છૂંદો (Instant Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જ Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15109076
ટિપ્પણીઓ (17)