પાલક ટોમેટો સૂપ (Palak tomato soup recipe in Gujarati)

Harsha tanna
Harsha tanna @ruhi9290

પાલક ટોમેટો સૂપ (Palak tomato soup recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ નંગટામેટાં
  2. Palak ptta ૩ ૪ નંગ
  3. ૧ ચમચીમરચું
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧ ચમચીખાંડ (optional)
  6. ધનાભાજી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક કૂકર માં ટામેટાં અને પાલક ને ધોઈ બાફી લેવા.

  2. 2

    હવે તેમાં બ્લેન્ડર મારી ક્રશ કરી લેવું હવે એક પણ માં તેલ મૂકી તેમાં ક્રશ કરેલ સોઉપ એડ કરવું

  3. 3

    હવે તેમાં જરૂર મુજબ મરચું મીઠું ખાંડ એડ કરી એમ નામ અથવા ફૂલ થાળી સાથે સર્વે કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha tanna
Harsha tanna @ruhi9290
પર

ટિપ્પણીઓ

Similar Recipes