ચીલી પીઝા.
# વિકમીલ,1
# Goldenapran3.0
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ ટામેટાં ને ક્રશ કારી તેમાં બટેટુ ખમણી મીઠું,મરચું નાખી ઉકાળી લ્યો ને ઠંડુ પડવા દયો.પછી 1 પેન માં પીઝા ના રોટલા ને બનને બાજુ બટર લગાડી સેકો.
- 2
પછી 1 સાઈડ ઉપર ટમેટો સોસ લગાવો,પછી ઘરનો સ્પાઈસી સોસ લગાવો.વધારે તીખુ ખાતા હોય તો મરચું પાઉડર પણ નાખી શકો છો.
- 3
પછી તેની ઉપર કોબી પાથરો ને શેકવા દયો. ગરમ થાય પછી નીચે ઉતારી લ્યો.
- 4
ને તેને કટ કરી લ્યો.પછી ઉપર થી ચીઝ પાથરો. ને તેની ઉપર કેપ્સિકમ થઈ ગાર્નિશ કરો.ને ગરમ ગરમ ચીલી પીઝા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12924163














ટિપ્પણીઓ