સેન્ડવીચ પૂરી

Hiral Pandya Shukla @cook_hiralpandya
સેન્ડવીચ પૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બટેટા મેશ કરી લો. તેમાં કોથમીર,ગરમ મસાલો, મરચાની પેસ્ટ, ચાટ મસાલો, મીઠું ઉમેરી સરસ મિક્સ કરી લો.
- 2
બે ચમચી ટોમેટો કેચપ માં એક ચમચી સેન્ડવીચની ચટણી ઉમેરી મિક્સ કરો
- 3
પૂરી ઉપર બનાવેલી ટોમેટો ચટણી લગાવી દો.
- 4
બટેટા નું સ્ટફિંગ વચ્ચે મૂકી દો અને ઉપર બીજી પૂરી મૂકી દો આવી રીતે બધી પૂરી તૈયાર કરી લો.
- 5
મેંદા મા પાણી ઉમેરી સ્લરી તૈયાર કરી લો.આ સ્લરી મા પૂરી ડીપ કરી રવ કે બ્રેડ ચાર માસ થી કોટ કરી લો. આ પ્રક્રીયા 2 વખત કરો. બધી પૂરી આ રીતે તૈયાર કરી લો. બ્રેડ ક્રમ્સ થી કોટ કરવા થી સરસ ક્રીસ્પ થાય છે..
- 6
ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
- 7
ગરમાગરમ સેન્ડવીચ પૂરી પર ચટણી, સેવ,ચીઝ કે માયોનીસ લગાવીને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ સ્ટફડ કચોરી
#ભરેલીઆ એક ઇન્ડિયન સ્નેકસ છે જે નાના મોટા બધાને પસંદ આવશે કોઈ પાર્ટી માટે પણ બનાવી શકાય છે.કચોરી ને ગ્રીન ચટણી સાથે આખી જ પીરસવામાં આવે છે પણ મે ગ્રીન અને મીઠી ચટણી સાથે ડુંગળી, કોથમીર અને નાયલોન સેવ સાથે પીરસી છે તમે તમારી પસંદગી મુજબ પીરસી શકો છો. Hiral Pandya Shukla -
મોનેકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe in Gujar
#NFR#cookpadgujarati આ મોનાકો બાઈટ્સ બનાવવા માટે ખૂબ જ ઝડપી છે અને તેનો સ્વાદ એકદમ યમ્મી છે. મેં બે મોનેકો બિસ્કિટની વચ્ચે ચટપટા આલૂ મસાલો ભર્યો છે, તમે તેને તમારી પસંદગીના કોઈપણ સ્ટફિંગ સાથે સ્ટફ કરી શકો છો. તેમાં કોર્ન સ્ટફિંગ ભરો અથવા તમે વચ્ચે ચીઝની સ્લાઈસ પણ મૂકી શકો છો. મોનેકો બિસ્કીટ સેન્ડવીચ ઝડપી, ટેન્ગી, ટેસ્ટી ફિંગર ફૂડ અને પાર્ટી નાસ્તા માટે યોગ્ય છે. Daxa Parmar -
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
મુંબઈ સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 સેન્ડવીચ અને ગાજર Shital Shah -
ફ્રેંચ ફ્રાઈસ સેન્ડવીચ (French Fries Sandwich Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati ફ્રેંચ ફ્રાઈસ નાના મોટા બધાને ભાવે એવી વાનગી છે. આજે મેં પણ અહીં ફ્રાઈસ નો ઉપયોગ કરી સેન્ડવીચ બનાવી છે. ફરક એટલો જ છે કે સેન્ડવીચમાં બાફેલા બટેટાની જગ્યા એ ફ્રેંચ ફ્રાઈસ નો ઉપયોગ કરી બનાવી છે. Vaishali Thaker -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ આમ તો ગ્રીલર માં જ બનતી હોય છે પણ જો તમારી પાસે ગ્રીલર ના હોય તો તમે ગ્રીલ પેન પર પણ આ સેન્ડવીચ બનાવી શકો છો અને એની મઝા માણી શકો છો. જરા પણ ફરક નથી પડતો, તમે તવા ઉપર શેકો કે સેન્ડવીચ ગ્રીલર માં.બને રીતે એન્જોય કરી શકો છો.મેં આ સેન્ડવીચ ગ્રીલ પેન ઉપર બનાવી છે.તો જોઍયે એની રેસીપી. Bina Samir Telivala -
મેંગો પૂરી(mango puri recipe in Gujarati)
#માઇઇબુકઅત્યાર સુધી બધા એ પાણીપુરી, મસાલાપુરી, દહિપુરી, સેવપુરી તો ખાધી હશે અને ઘરે બધા બનાવતા પણ હશે. પરંતુ આજે હું એકદમ યુનિક એને બધા ને ભાવે એવી ચટપટી પૂરી ની રેસિપી લઈને આવી છું. આ રેસિપી એક વાર જરૂર થી ટ્રાય કરજો. નાના બાળકો થી લઈ નાના મોટા બધાને ભાવશે. Saloni Niral Jasani -
બ્રેડ ચાટ
#ફ્સ્ટૅ #first આ એક સૌથી ઈઝી અને ઝડપ થી બની જાય એવી રેસીપી છે નાના મોટા બધાને ભાવે અેવી આ રેસીપી ...આને તમે પાર્ટી સ્નેકસ માં સર્વ કરી શકો . Doshi Khushboo -
બોમ્બે સેન્ડવીચ(Bombay Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ એ નાના મોટા બધાને ભાવતી હોય છે અને જુદી જુદી સ્ટાઈલ થી બનતી હોય છે main bombay style સેન્ડવીચ બનાવી છે#GA4#Week3 Rajni Sanghavi -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
હોટડોગ(hotdog recipe in Gujarati)
#વિકમીલ૧હોટડોગ નાના છોકરા અને મોટા બધા ને જ ભાવે એવું છે.બ્રેડ સાથે સ્પાઇસી વેજીટેબલ ટિકકી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે.અને સાથે થોડું ચીઝ હોય તો પછી પૂછવું જ શું..બરાબર ને???? Bhumika Parmar -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નું તો નામ પડે ને જ મોમાં પાણી આવી જાય છે. નાના મોટા સૌ ને ભાવે અને ખાસ કરી ને બધી લેડીસ ની પ્રિય એવી દહીં પૂરી આજે મેં બનાવી છે તો ચાલો... Arpita Shah -
તવા મૂંગલેટ ક્લબ સેન્ડવીચ (Tawa Moonglet Club Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1#CWT#cookpadindia#cookpadgujarati#lunchboxઆજે નેશનલ સેન્ડવીચ ડે પર મેં ખાસ મૂંગલેટ સેન્ડવીચ બનાવી છે , જે સરળતા થી બની જાય છે અને નાના મોટા બધા ને ભાવે એવી ટેસ્ટી પણ બને છે . Keshma Raichura -
ચીઝ લોલીપોપ (Cheese lollipop recipe in Gujarati
#GA4#week17#cheese#cookpadgujarati#cookpadindia ભરપૂર ચીઝ નાખીને બનાવેલી આ વાનગી નાના બાળકોને ખૂબ જ ભાવે તેવી બને છે. આ વાનગીમાં ચીઝ ની સાથે પોટેટો અને કોર્ન પણ ઉમેરવામાં આવે છે. સ્ટીકમાં ભરાવીને સર્વ કરવામાં આવતી આ વાનગી નાના બાળકોને લોલીપોપ જેવી લાગે છે. Asmita Rupani -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week 3આજે મેં દહીં પૂરી બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો દહીં પૂરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
અમદાવાદી આલૂ મટર સેન્ડવીચ (Aloo matar sandwich recipe Gujarati)
અમદાવાદી આલુ મટર સેન્ડવીચ એ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની સેન્ડવીચ છે. અમદાવાદમાં આ સેન્ડવીચ ખૂબ જ લોકપ્રિય છે, જેનું ફીલિંગ બટાકા અને વટાણા માં અલગ-અલગ મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખાટી-મીઠી, તીખી અને ચટપટી લાગે છે. આ રીતની આલુ મટર સેન્ડવીચ ને સાદી બ્રેડમાં જ ફીલિંગ કરીને બનાવવામાં આવે છે, તેને શેકવામાં આવતી નથી જેના લીધે આ સેન્ડવીચ અલગ પડે છે.#SF#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચીઝ જામ સેન્ડવીચ (Cheese Jaam Sandwich Recipe In Gujarati)
આજે સેન્ડવીચ ડે છે ને અમારે પણ સેન્ડવીચ બનાવાનું થયું જ્યારે અમે કરીએ ત્યારે અમારે આ બંને સેન્ડવીચ બનાવાનું થાઈ કેમ કે અમારા સૌની ફેવરિટ છે #NSD. Pina Mandaliya -
સ્પીનચ ચીઝ બોલ્સ (Spinach Cheese Balls Recipe in Gujarati)
નાના - મોટા બધા ને ભાવે એવા હેલ્થી અને પ્રોટીન થી ભરપુર સ્પીનેચ અને ચીઝ બોલ્સ. પનીર અને ચીઝ બનેં માં પ્રોટીન ની માત્રા વધારે હોય છે જે આ ચીઝ બોલ્સ ને પોષ્ટીક બનાવે છે.સ્પીનેચ માં આયર્ન, ફોલીક એસીડ અને vit.C ભરપૂર છે જે આ સ્ટાટર ને પૌષ્ટીક બનાવે છે .આ સ્પીનેચ અને ચીઝ બોલ્સ પાર્ટી માં ઓલ ટાઈમ ફેવરીટ ડીશ છે.#RC4#Week4 Bina Samir Telivala -
ગ્રીલ્ડ આલુ મટર સેન્ડવીચ (Grilled Aloo Matar Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCookસેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ જેમ કે ટોસ્ટ સેન્ડવીચ અને ગ્રીલ્ડ સેન્ડવીચ. એમાં બી અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ, બટર સેન્ડવીચ, સ્પીનચ સેન્ડવીચ, આલુ મટર સેન્ડવીચ વગેરે...સેન્ડવીચ એ ઝડપથી બની જતી અને બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસીપી છે. Ankita Tank Parmar -
ગ્રીલ્ડ સેન્ડવીચ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFC : ગ્રીલ્ડ સેન્ડવીચસેન્ડવીચ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . તો આજે મેં એવાકાડો , વેજીટેબલ અને ચીઝ નાખી ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી .જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે એમાં મેં થોડું વેરીએશન કર્યું છે. આ સેન્ડવીચ મારા સન ની ફેવરિટ છે . Sonal Modha -
આલુ ટિક્કી સેન્ડવીચ (Aloo Tikki Sandwich Recipe In Gujarati)
#cooksnap બ્રેડ, ચીઝ, ગ્રીન ચટણી સેન્ડવીચ એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જે નાના મોટા દરેક ને ભાવતું હોય છે. Dipika Bhalla -
-
દહીં પૂરી(Dahi puri recipe in Gujarati)
#વિકમીલ૧ #સ્પાઈસીઆ દહીં પૂરી બાળકોને તેમજ મોટાને ખુબ જ પસંદ આવશે.... Kala Ramoliya -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તો આપણે સેન્ડવીચ માં મૂકી ને આપીએ એટલે હોંશે હોંશે ખાઈ જાય છે.અને સાથે ચીઝ હોય એટલે તો મજા પડી જાય. Dimple prajapati -
ચીઝ સેન્ડવીચ ચાટ (Cheese Sandwich Chaat Recipe In Gujarati)
#CFસેન્ડવીચ તો બધા ને બવ જ ભાવતી હોય છે. મેં આજે સેન્ડવીચ ની ચાટ બનાવી છે. તમે તમને ભાવતી કોઇપણ સેન્ડવીચ લઇ શકો છો મેં આલૂ મટર લીધી છે. charmi jobanputra -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PS#post1#cookpadindia#cookpad_gujચટપટી ચાટ એ ભારતીય ભોજન નું મુખ્ય અંગ ગણી શકાય. ભારતભર માં દરેક પ્રાંત,પ્રદેશ અનુસાર વિવિધ ચાટ ખવાય છે. એમાં પાણી પૂરી, દહીં પૂરી, સેવ પૂરી, આલુ ટીક્કી ચાટ, રગડા પેટીસ , ભેળ પૂરી જેવી ચાટ બધે જ એટલી પ્રચલિત છે.ચાટ એ એવું વ્યંજન છે જે તમે નાસ્તા તરીકે અથવા મુખ્ય ભોજન તરીકે પણ ખાય શકો છો. ગરમી માં જ્યારે ખાવાની ઈચ્છા ઓછી થતી હોય ત્યારે દહીં પૂરીજેવા વ્યંજન વધુ પસંદ આવે છે. Deepa Rupani -
ગાર્ડન સેન્ડવીચ (Garden Sandwich Recipe In Gujarati)
#CWT#MBR1 Week 1 આપણે બગીચા મા જઈએ ત્યારે ત્યા બધુ કેટલુ કલરફુલ હોય છે.અલગ અલગ પ્રકાર ના અને અલગ અલગ કલર ના ફુલ-પાન હોય છે તો મે પણ કંઈક એવુ જ કરવા નો પ્રયાસ કર્યો છે.કલરફુલ ફીલિંગ કરી સેન્ડવીચ બનાવી છે જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બની છે તમે બધા પણ ચોક્કસ ટ્રાય કરજો. Bhavini Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12927701
ટિપ્પણીઓ (8)