કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હાંડવો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હાંડવો રેસીપી મુખ્ય ફોટો

હાંડવો

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

#માઇઇબુક #પોસ્ટ 5

#માઇઇબુક #પોસ્ટ 5

વધુ વાંચો

હાંડવો

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

#માઇઇબુક #પોસ્ટ 5

#માઇઇબુક #પોસ્ટ 5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 લોકો
  • ખીરું બનાવ માટે
  • 1 કપચોખા
  • 2 કપચણાની દાળ
  • મીઠું પછી સ્વાદ અનુસાર
  • આદુ મરચાની પેસ્ટ ૧ નાનો કટકો તથા બે ઝીણા મરચા
  • નાનો દુધી નો કટકો તથા બટેટુ છીણેલા બસ
  • 1 ટેબલ સ્પૂનલાલ મરચાનો પાઉડર
  • હળદર જરૂરિયાત મુજબ
  • ૧-૨ ચપટી હિંગ
  • ૧ નાની ચમચીજેટલા સાજીના ફૂ
  • વઘાર કરવા માટે
  • 2-3 ટેબલ સ્પૂનતેલ
  • 2 ચમચીતલ
  • 1 ચમચીરાઈ તથા જીરૂ
  • ચમચીવરીયાળી અડધી
  • લીમડો પાંચથી છ પત્તા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ તથા ચોખાને એક લડી લેવું અને તેને એક રાત પલાળી દેવા જેથી આ તો બરાબર આવી જાય

  2. 2

    ત્યારબાદ બીજા દિવસે તેમાં સાજીના ફૂલ હિંગ દુધી બટાકા આદુ-મરચાની પેસ્ટ વગેરે નાખી અને તેને એક મિશ્રણ બનાવી લેવું

  3. 3

    આ મિશ્રણને અડધોથી એક કલાક જેવું રહેવા દેવું

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મુકવું તેમાં તલ વરિયાળી રાઈ જીરું તથા લીમડા નો વઘાર કરી અને આ મિક્સ કરેલું ખીરૂં તેમાં નાખી દેવું

  5. 5

    હવે આ ખીરાને ધીમા ગેસ પર ચડવા દેવું અને તેની ઉપર એક ઢાંકણ ઢાંકી દેવું જેથી એક સરસ રીતે ચડી જાય બંને બાજુ

  6. 6

    હાંડવો નીચેથી એકદમ જ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેને ઊંધું કરી દેવો અને ઊંધો થયા બાદ ૨ થી ૩ મિનિટ ચઢવા દેવા એટલે ઉપરથી પણ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ

  7. 7

    ખીરું તૈયાર કર્યા બાદ હાંડવા નિબંધ દસથી પંદર મિનિટ લાગે છે અને તૈયાર થઈ જાય છે ટેસ્ટી નાસ્તો

    હાંડવો રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
પર June 19, 2020 14:37
Veraval

ટિપ્પણીઓ (2)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
June 22, 2020 08:20
તમારી રેસિપી જોઈને ને મે પણ બનાવીયા ખૂબ જ સરસ બન્યું છે આ રેસિપી શેર કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હાંડવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફૂલવડી (fulvadi recipe in gujarati)
  2. કોર્ન પાલકપનીર સેન્ડવીચ(Corn Palak Paneer Sendwich In Gujarati)
  3. તીખી લીલી ચટણી(tikhi lili chutny in Gujarati
  4. સુરતી લોચો(Surti locho recipe in gujarati)
  5. ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા
  1. ગાર્લીક પોટેટો બાઇટ્સ
  2. મિસલ પાંવ(misal pav in Gujarati)
  3. મુખવાસ(mukhvas in Gujarati)
  4. ચટપટી કોર્ન(spicy corn recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12933212
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close