રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ ગરમ કરી જીરા લીમડી નો હિંગ નાંખી વઘાર કરો..ત્યારબાદ કાંદો નાંખી સાતડી લો.
- 2
ત્યારબાદ બધા સુખા મસાલા નાખો ૨ મિનિટ સાતડી ને બાફેલા મગ નાખો. 2 મિનિટ મગ ને મસાલા માં બરાબર મિક્સ કરી એમાં 1 ગ્લાસ પાણી ઉમેરી ઉકાડો લો એમાં મીઠું ઉમેરો..
- 3
મિસલ તૈયાર છે. પાંવ જોડે એને પીરસો.. સાથે મેં તીખા ગઠિયા લીધા છે. તમે ભૂસું જોડે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિસલ પાઉં(મિક્સ કઠોળ)(misal pav recipe in gujarati)
#સુપરસેફ3#monsoon special#week3મારા ઘરે આ વાનગી ચોમાસા જ બને છે. મહારાષ્ટ્રીયન ડીશ મિસલ પાઉં ચોમાસા માં ગરમા ગરમ ખાવાની મજા આવે છે. આજે મેં મિક્સ કઠોળ નો ઉપયોગ કરી બનાવ્યું છે અને ખરેખર ટેસ્ટી બન્યું છે. Nirali F Patel -
મિસળ પાંવ (Misal Pav Recipe In Gujarati)
#Famઝનઝનિત મિસળ પાંવઅમારા ફેમિલી નું ફેવરિટ છે..મહારાષ્ટ્ર નું ફેમસ ફૂડ એટલે મિસળ પાંવ..મિસળ પાંવ એ પ્રોટીન થી ભરપુર હોય છે. અને ઉપર ચવાણું નાખી ને મસાલા પાંવ સાથે સર્વ કરવામાં આવે છે... Daxita Shah -
મિસલ પાંવ(Misal pav recipe in Gujarati)
#trendમેં અહીયાં ઓછા તેલ મા મિસલ પાંવ બનાવ્યૂ છે,મારા ઘર મા કોઇ બવ તેલ અને મરચા વાળુ ખાતુ નથી તો મે અહીયાં તરી વગર બનાવ્યૂ છે Twinkle Bhalala -
-
મિસલ પાવ(Misal pav recipe in Gujarati)
#GA4#week11#Sproutsમહારાષ્ટ્ર ની એક ખુબ પ્રખ્યાત એવી એક ચટાકેદાર વાનગી તીખી અને મસાલેદાર ફણગાવેલા કઠોળ થી ભરપૂર સુપર ટેસ્ટી ડીસ એટલે મિસલ પાવ Neepa Shah -
મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
મિસલ પાવ એ મહારાષ્ટ્રનું ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. મિસલ પાવ ફણગાવેલા મઠ અને મગ માંથી બનાવવામાં આવે છે જેમાં તાજા શેકેલા અને વાટેલા મસાલા ઉમેરવાથી એક અલગ જ પ્રકાર નો સ્વાદ અને સુગંધ આવે છે. મિસલ પાવ એકદમ તીખી, તમતમતી અને સ્વાદિષ્ટ વાનગી છે. મિસલ ને ચવાણું અથવા ચેવડા અને પાવ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
-
-
મિસલ પાવ (Misal Pav Recipe In Gujarati)
#મોમ આ વાનગી મને અને મારી મમ્મીને ખુબજ ભાવે છે.❤મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ, એક એવી વાનગી છે જે સ્વાદિષ્ટ તો છે ઉપરાંત તેમાં લહેજત પણ વધુ મળે છે. મિસલ પાંવમાં આરોગ્યદાઇ કઠોળ સાથે ટમેટા અને કાંદાનો તીખો સ્વાદ તમારા નાકમાં પાણી આવી જાય એવો અનુભવ કરાવે છે. તે ઉપરાંત તેમાં મેળવેલો મસાલા પાવડર તેની તીખાશમાં વધારો કરે છે. અહીં આ તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં ચેવડો, ડુંગળી અને ગ્રીન ચટણી ઉમેરીને મેળવીને લાદી પાંવ સાથે પીરસીને, આ મિસલને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Komal Khatwani -
મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
#trend#week3પાઉ્.મુબઈની ફેમસ વાનગી છે.ખુબ જ સરસ બની. SNeha Barot -
-
કોલ્હાપુરી મિસળ પાંવ (Kolhapuri Misal Pav Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટમિસળ પાંવ એક ફેમસ મહારાષ્ટ્રિયન ડીશ છે.આ એક સ્પાઇસી ડિશ છે જેને આપડે સૌ એ ખૂબ પ્રેમ થી સ્વીકારી લીધી છે.એનો એક સ્પેશિયલ કોલ્હાપુરી મસાલો બનાવી ને એમાં વાપરવાથી વાનગી નેવેક આૈથેંતિક ટચ મળે છે. નહીતો હવે માર્કેટ માં પણ મળી રહે છે. Kunti Naik -
-
મિસલ પાવ (Misal Pav Recipe in Gujarati)
#GA4#Week7 Breakfast મહારાષ્ટ્ર ની પારંપરિક વાનગી છે.તેના મસાલા અને સુગંધથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#Famમારા હાથ નું મિસળ મારા ફેમિલી મા બહુ જ ફેમસ છે હું આ મિસળ થોડી અલગ રેસીપી થી બનાવું છું જે ઓછી મહેનતે જડપ થી બને છે અને ટેસ્ટ માં બેસ્ટ બને છે Chetna Shah -
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#મેમહારાષ્ટ્ર નું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ એટલે મિસલ. તેને બનાવા માટે કઠોર નો ઉપયોગ કરવામાં આવે છે. અને પાવ સાથે સર્વ કરાય છે.મિસલ બનાવા માટે તેનો મસાલો અને તરી ખૂબ મહત્વ ની ભૂમિકા ભજવે છે. Rekha Rathod -
-
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#PS મિસળ પાવ એક તીખી ચટપટી વાનગી છે. જે મહારાષ્ટ્ર સ્ટેટનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. આ ઉપરાંત તેમાંથી ઘણા બધા ન્યુટ્રીશન પણ મળે છે. આ વાનગીનું main ingredient ફણગાવેલા મગ છે જેમાંથી આપણને ઘણા સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આ વાનગી ડુંગળી લસણ વગર જૈન પણ બનાવી શકાય છે. આ વાનગીને સર્વ કરતી વખતે તેમાં ક્રિસ્પી ફરસાણ ઉમેરવામાં આવે છે જેથી તે વધુ ટેસ્ટી બને છે. Asmita Rupani -
મિસલ પાવ(misal pav recipe in gujarati)
આ એક પ્રખ્યાત મ્હારાષટ્ર ની વાનગી છે અને પ્રોટીન થી ભરપૂર છે જેને તરી સાથે ખાવા માં તો આનદ જ કાંઈક જુદો છે આ મારા પરિવારજનો ની અતિ પ્રિય વાનગી છે તો ચાલો.... Hemali Rindani -
પુના મિસલ(puna misal recipe in Gujarati)
#માયઇઇબુક#post 23આજે આપડે એક નવી વાનગી બનાવીશુ જે મહારાષ્ટિયન નું ફેમસ ફૂડ છે અને ગુજરાતી ને પણ ભાવે છે, જે ભેળ જેવી જ લાગશે અને બધા ને ફાવશે પણ તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
પૂણે મીસળ પાવ(pune misal pav in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૦ આજે મારા શહેરની પ્રચલિત અને મારી મનપસંદ વાનગી બનાવી છે, પૂણેમીસળપાવ અહીં નથી આ વાનગી થોડી તીખા વાળી સ્વાદિષ્ટ વાનગી છે, આ વાનગી ગરમ ખાવા ના મઝા આવે છે, અહીં મીસળપાવ ખાવ તો સાથે, કાંદા, લીંબુ, ચવાણું ( મિક્સર ) અને મીસળ ગ્રેવી અલગથી અાપે છે, સાથે મસાલા છાસ હોય જ છે, ગરમા ગરમ મીસળ પાવ ખાવાની અલગ જ મઝા છે Nidhi Desai -
-
-
-
દાલ તડકા
દાલ ફ્રાય કરતા થોડી તીખી દાળ ખાવી હોય તો દાળ તડકા બેસ્ટ ઓપ્શન છે.#goldenapron3Week 21#Spicy Shreya Desai -
કોલ્હાપુરી મિસલ kolhapuri misal
#WLDમિસલ લંચ કે ડિનર દરમિયાન ગમે ત્યારે લઈ શકાય છે આવી મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છેકોલ્હાપુર તેના ક્રેઝ, ગેસ્ટ્રોનોમી, કુસ્તી, ડ્રેસ, પરંપરાઓ, ઐતિહાસિક ઈમારતો માટે પ્રખ્યાત છે, કોલ્હાપુર તેની પ્રેમાળ ભાષા, પ્રેમાળ લોકો માટે પણ જાણીતું છે.કોલ્હાપુર મહારાષ્ટ્રનું એક મોટું શહેર હોવાથી, અંબાબાઈના કોલ્હાપુર જિલ્લામાં આ જગ્યાએ સાડા ત્રણ શક્તિપીઠ છે!કોલ્હાપુર જિલ્લો જ્યાં આજે પણ ઈતિહાસના નિશાન જોવા મળે છે!કોલ્હાપુરમાં ફડતરેની મિસલ ખૂબ જ પ્રખ્યાત છે.કોલ્હાપુર ગયા ત્યારે તમામ ટૂરિસ્ટ સ્પોટની મુલાકાત લીધા બાદ અમે મિસલ ખાવાનો પ્લાન બનાવ્યો હતો.કોલ્હાપુરમાં ફડતરેની મિસલ ખૂબ જ પ્રખ્યાત છે.જ્યારે આપણે કોલ્હાપુરમાં મિસલ ખાવાની મજા લીધી, જો આપણે કોલ્હાપુરમાં મિસલ ન ખાધી હોય, તો આપણે કંઈક ચૂકી ગયા હોઈએ કારણ કે દરેક જગ્યાનો સ્વાદ અલગ-અલગ હોય છે અને તેનો સ્વાદ ખરેખર અદ્ભુત હતો.મેં કોલ્હાપુર મિસાલ તૈયાર કરવાનો પણ પ્રયાસ કર્યો છે, રેસીપી ચોક્કસથી તપાસો. Chetana Bhojak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12932917
ટિપ્પણીઓ