કોર્ન ચાટ(corn chaat in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈને એક પેનમાં ઘી માં પાંચથી સાત મિનિટ સાંતળી લો.ત્યાર બાદ તેમાં કેપ્સિકમ એડ કરી દો
- 2
ત્યાર બાદ તેમાં મરી તથા ચાટ મસાલો એડ કરી દો અને થઈ જાય બંને પછી તેમાં ઉપરથી મીઠું એડ કરી અને ગેસ બંધ કરી દો
- 3
હવે આ ગરમા-ગરમ મકાઈ તથા કેપ્સિકમને એક બાઉલમાં કાઢી તેના પર ટામેટાં ચીઝ અને થોડો એવો ચાટ મસાલો એડ કરી અને તેને સર્વ કરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12956785





ટિપ્પણીઓ