રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને લઈને તેમાં ટામેટા ડુંગળી અને કોથમરી ને જીની સમારી લો અને પછી તેમાં મીઠું મરચું સંચળ પાઉડર અને લીંબુ નો રસ નાખી ને મિક્સ લો
- 2
ત્યાર પછી ડિશ માં લઈ ને સર્વ કરો તો તૈયાર છે ચણા જોર ગરમ બપોરે નાસ્તા માં બહુ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચણા જોર ગરમ
#સ્ટ્રીટસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે ચણા જોર ગરમ તો યાદ આવી જ જાય કેમ????? દરિયા કિનારે બેઠા હોઈએ કે પછી બગીચામાં ચટપટી ખાવાનો આનંદ જ અનેરો હોય છે.અને તેમાં પણ પડીયા માં મસ્ત મસાલા વાળી..... Bhumika Parmar -
ચણા જોર ગરમ
ફિલ્મ ક્રાંતિ નું એ ગીત... ચણા જોર ગરમ બાબુ મેં લાઇ મજેદાર...ચણા જોર ગરમ ..તો મેં પણ બનાવી જ દીધા.. Sangita Vyas -
-
-
-
-
વેજ. ચણા ના લોટ ના પૂડલા(vej chana lot na pudla in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9#વિકમિલ૧Namrataba parmar
-
ચણા જોર ગરમ (Chana Jor Garam Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જનાનપણથી બધાને ભાવતા ચણા જોર ગરમ. બગીચામાં, પાર્કમાં કે કોઈ પણ પિકનિક નાં સ્થળે આ ચણા જોર ગરમ વેચાતા જોવા મળે.હું તૈયાર ચણા જોર ગરમ નું પેકેટ લાવી ઘરે જ બનાવું. ડુંગળી, મરચા, ટામેટા, કોથમીર, કાચી કેરી અને લીંબુ ને લીધે ચટપટા ચણા જોર ગરમ મસ્ત લાગે છે. Dr. Pushpa Dixit -
ચણા જોર ગરમ મસાલા વાળા(Chana Jor Garam Masala Vala Recipe In Gujarati)
#ફટાફટ # શનીવાર અમારે તો ભાવનગર માં આ ચણા વેચવા વાળા સર્કલ મા આંટા મારતાં જ હોય અને ફટાફટ તૈયાર થઈ જાય છે નાસ્તા મા ખાવા હોય ત્યારે ફટાફટ ચણા તૈયાર થઈ જાય છે Vandna bosamiya -
ચણા જોર ગરમ(chana jor garam in Gujarati)
#માઇઇબુકસ્પેશ્યલી ચોમાસામાં આ સીઝનમાં આ વસ્તુ ખાવા ની બહું જ મજા આવી જાય. megha vasani -
ચણા મસાલા /ચણા જોર ગરમ (Chana Masala recipe In Gujarati)
#સાઈડ #cooksnap#healthy evening snacks#ફટાફટ#superchef#weekend chef Khilana Gudhka -
ચણા જોર ગરમ (Chana Jor Garam Recipe In Gujarati)
ટી ટાઈમ સ્નેક નાના-મોટા સૌને ચટપટું ખાવાનું બહુ જ ભાવતું હોય છે તો આજે મેં મસાલા ચણા જોર ગરમ બનાવ્યા. Sonal Modha -
ચણા જોર ગરમ ચાટ (chana jor garam chaat)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SD#RB8#NFR Parul Patel -
-
ચણા જોર ગરમ સલાડ (Chana Jor Garam Salad Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૩#ચણા_જોર_ગરમ_સલાડ (Chana Jor Garam Salaad Recipe in Gujarati ) આ એક એવી સાઈડ ડીશ છે જે ઓછા સમયમાં જલ્દી બની જાય છે. જ્યારે મારા બાળકો ને સાંજે નાની ભૂખ લાગે છે ત્યારે હું તેમને આ ચણા જોર ગરમ સલાડ બનાવી આપી છું.. મારા બાળકો ને આ સલાડ ખૂબ જ ભાવે છે. Daxa Parmar -
ચણા જોર ગરમ સલાડ(Chana Jor Garam Salad Recipe In Gujarati)
આ એક એવી રેસિપી છે.જે જમવામાં પણ સાઈડ માં લય શકીએ...અને જ્યારે પણ નાની નાની ભૂખ લાગે ત્યારે પણ લય શકીએ...#સાઇડ Tejal Rathod Vaja -
-
ચણા જોર ગરમ (Chana Jor Garam Recipe In Gujarati)
#ફટાફટહાલમાં તો કોરોનાથી બધા પરેશાન છે.એટલે આપણે ફટાફટ બની જતા ચણા-જોરગરમ ધરે જ બનાવીએ.બાકી સાંજે અડધો કલાક વોકિંગમાં જઈએ કે બાળકોને ચક્કર મારવા લઈ જઈએ ત્યારે કે રજાના દહાડે ફરવા જઈએ નાના મોટા સૌ બીજું બધું જ જતું કરે પણ ચણા-જોરગરમનો સ્વાદ તો અચૂક માણે જ .ઉડીને ડાઢે વળગે એવી વસ્તુછે.વળી,બારે મહિના મળે એની કોઈ સીઝન કે સમય ફીકસ નહીં.તો ચાલો બનાવીએ "ચણા-જોરગરમ". Smitaben R dave -
ચના જોર ગરમ
#માસ્ટરકલાસ#Teamtreeકોઈ પણ જગ્યાએ આસાની થી મળતુ સસતુ ને ચટપટુ ટેસ્ટી ફુડ Shital Bhanushali -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12956753
ટિપ્પણીઓ (2)