#માઇઇબુક પોસ્ટ 28
મગ ને પલાળી દો. ત્યારબાદ તેમા તેને બાફી લો એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ, હિગ ઉમેરો વઘાર કરી તેમા ટામેટાં ઉમેરો અને મગ ઉમેરો.
મગ મા બધા મસાલા કરો મીઠું, મરચાં ની ભૂકી, ધાણાજીરુ, હળદર મીકસ કરો તૌયાર છે મગ નુ લચકેદાર શાક..
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ