મગનુ લચકેદાર શાક (dry mag sabji recepi in Gujarati)

Bijal Samani
Bijal Samani @cook_21842090
Kigali (Rwanda)

#માઇઇબુક
પોસ્ટ 28

મગનુ લચકેદાર શાક (dry mag sabji recepi in Gujarati)

#માઇઇબુક
પોસ્ટ 28

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકીમગ
  2. ૩ ચમચીતેલ
  3. ૧ નંગટામેટાં
  4. ૧ ચમચીજીરુ
  5. ૧ ચમચીરાઈ
  6. ચપટીહિંગ
  7. ૧ ચમચીમરચાની ભૂકી
  8. ૧ (૧/૨ ચમચી)ધાણાજીરુ
  9. ૧ ચમચીહળદર
  10. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મગ ને પલાળી દો. ત્યારબાદ તેમા તેને બાફી લો એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ, હિગ ઉમેરો વઘાર કરી તેમા ટામેટાં ઉમેરો અને મગ ઉમેરો.

  2. 2

    મગ મા બધા મસાલા કરો મીઠું, મરચાં ની ભૂકી, ધાણાજીરુ, હળદર મીકસ કરો તૌયાર છે મગ નુ લચકેદાર શાક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Samani
Bijal Samani @cook_21842090
પર
Kigali (Rwanda)

ટિપ્પણીઓ

Similar Recipes