રજવાડી કઢી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીંમાં પાણી અને ચણાનો લોટ મિક્સ કરીને તેની છાશ બનાવી લેવી
- 2
હવે એક પેનમાં ઘી અથવા તેલ લેવું. તે ગરમ થયા બાદ તેમાં રાઈ જીરુ લાલ સુકા મરચા, તમાલ પત્ર, લવિંગ, તજ, ચપટી હિંગ દેશી ઘી માં મુકો ત્યારબાદ આદુ-મરચા-લસણની પેસ્ટ વઘાર કરવો, ત્યારબાદ ડુંગળી એડ કરવી.
- 3
તેને 5 મીનિટ cook થવા દેવું. ત્યારબાદ બનાવેલી છાશ એડ કરવી. હવે તેમાં બધા મસાલા એડ કરી દેવા. તેને પાંચથી સાત મિનિટ ઊકળવા દેવું. હવે રેડી છે આપણી રજવાડી કઢી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13073293












ટિપ્પણીઓ (4)