દૂધપાક(dudh paak in Gujarati)
#માઇઇબુક
#પોસ્ટ૧૫
#goldanapron3#week25
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં બે ચમચી પાણી નાખી દૂધ નાખીને ગેસ પર ગરમ કરો. ગેસ ધીમો રાખવો.(પહેલા પાણી નાખી દૂધ તપેલી માં લઈ એ તો દૂધ નીચે ચોંટતું નથી.)
- 2
દૂધ ગરમ થાય એટલે તેમાં ચોખા નાખો. ચોખા નાખો અને હલાવો.
- 3
અડધો કલાક દૂધ ને હલાવતા રહો. ચોખા એકદમ ચડી જાય ત્યાં સુધી.
- 4
ચોખા ચડી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો. હલાવતા રહો.
- 5
ખાંડ ઓગળી જાય એટલે તેમાં ડ્રાય ફૂડ જિનું સમારીને મિક્સ કરો.
- 6
દસ મિનિટ થાય એટલે દૂધ નો કલર એકદમ બદલાઈ જશે. પછી ગેસ બંધ કરી દો. અને દૂધપાક ને ઠંડો થવા માટે ઢાંકીને મૂકી દો.
- 7
રેડી છે દૂધપાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13098706





ટિપ્પણીઓ