કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
(કઢી સેવૈયા) સેવ નું શાક (sev nu saak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
(કઢી સેવૈયા) સેવ નું શાક (sev nu saak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

(કઢી સેવૈયા) સેવ નું શાક (sev nu saak recipe in Gujarati)

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
Junagadh

કાંઈક નવુજ બનાવવામાં આપણે પરંપરાગત વાનગીને ભૂલી જઈએ છીએ, આજ મેં આ મારી મમ્મી પાસેથી શીખીને બનાવ્યું.આ શાક રોટલી, ભાખરી, પરાઠા બધા સાથે ચાલે.
#સુપરશેફ૧
#સુપરશેફ1
#શાક
#કરીસ

કાંઈક નવુજ બનાવવામાં આપણે પરંપરાગત વાનગીને ભૂલી જઈએ છીએ, આજ મેં આ મારી મમ્મી પાસેથી શીખીને બનાવ્યું.આ શાક રોટલી, ભાખરી, પરાઠા બધા સાથે ચાલે.
#સુપરશેફ૧
#સુપરશેફ1
#શાક
#કરીસ

વધુ વાંચો

(કઢી સેવૈયા) સેવ નું શાક (sev nu saak recipe in Gujarati)

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
Junagadh

કાંઈક નવુજ બનાવવામાં આપણે પરંપરાગત વાનગીને ભૂલી જઈએ છીએ, આજ મેં આ મારી મમ્મી પાસેથી શીખીને બનાવ્યું.આ શાક રોટલી, ભાખરી, પરાઠા બધા સાથે ચાલે.
#સુપરશેફ૧
#સુપરશેફ1
#શાક
#કરીસ

કાંઈક નવુજ બનાવવામાં આપણે પરંપરાગત વાનગીને ભૂલી જઈએ છીએ, આજ મેં આ મારી મમ્મી પાસેથી શીખીને બનાવ્યું.આ શાક રોટલી, ભાખરી, પરાઠા બધા સાથે ચાલે.
#સુપરશેફ૧
#સુપરશેફ1
#શાક
#કરીસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 minit
3 સર્વિંગ્સ
  • ૨ વાટકીચણાનો લોટ
  • ૧ ચમચીહળદર
  • 2 ચમચીમરચું
  • ૪-૫ ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
  • ૩ વાટકીછાસ
  • ચપટીજીરું
  • ચપટીરાઈ
  • હિંગ
  • તમાલપત્ર
  • કોથમીર
  • સ્વાદાનુસાર નમક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 minit
  1. 1

    કથરોટ માં ચણાનો લોટ લઇ, તેમાં 1/4 ચમચી હળદર, 1/2ચમચી મરચું, સ્વાદાનુસાર નમક અને ૧ ચમચી તેલ નાખી સેવ જેવો લોટ બાંધી લ્યો.

    (કઢી સેવૈયા) સેવ નું શાક (sev nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈ માં ૩-૪ ચમચી તેલ લઇ, તેમાં જીરું, રાઈ, તમાલપત્ર, હિંગ નાંખી ને છાસ વધારો. (છાસ વધુ રાખવી, કારણકે ચણાનો લોટ છાશ પીવે અને સેવ પક્ક્વવાની પણ હોઈ એટલે).હવે તેમાં હળદર, મીઠું, મરચું નાખી ઉકળવા દ્યો.

    (કઢી સેવૈયા) સેવ નું શાક (sev nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છાસ ઉકળે એટલે તેમાં સેવ ના સંચા થી સેવ પાડો. આ સેવ ને સેજ ચમચે થી હલાવી, ૧૦-૧૨ મિનિટ ચડવા દ્યો (ઢાકવું નહિ)

    (કઢી સેવૈયા) સેવ નું શાક (sev nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ચમચા લઇ જોઈ લેવું, સેવ પાકી ગઈ હોય તો કોથમીર છાંટી ૫ મિનિટ સીજવા દેવું, પછી પીરસવું.

    (કઢી સેવૈયા) સેવ નું શાક (sev nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
પર July 08, 2020 05:56
Junagadh
Cooking is an art.. And i am artist
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Parul Kesariya
Parul Kesariya @cook_29602118
April 07, 2021 13:56
Looks so yummy.... my mother in law’s spacial recipe 👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kadhi વર્મિસેલી ગાંઠીયા નું શાક સેવ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોસા નાં ખીરા નું પરફેક્ટ માપ
  2. કારેલાં-શીંગદાણા નું શાક(karela singdana nu saak recipe in Gujarati)
  3. પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
  4. ફણસ ની ગોટલી કાંદાનુ શાક(fanas ni gotali kanda shak in Gujarati
  5. મલાઈ પનીર સબ્જી (MilkCream Paneer Sabji Recipe In Gujarati)
  1. વડા પાઉં(vada pav recipe in Gujarati)
  2. ડ્રાય ગાલૅિક ચટણી(dry garlic chutney in Gujarati)
  3. કાજુ પનીર મસાલા (kaju paneer masala recipe in Gujarati)
  4. બાજરા ની બરફી (bajra ni barfi in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13113652
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close