કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati)

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

#goldenapron3 #week25 #sattu #kachori

#goldenapron3 #week25 #sattu #kachori

વધુ વાંચો

સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati)

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

#goldenapron3 #week25 #sattu #kachori

#goldenapron3 #week25 #sattu #kachori

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ જણ માટે
  • પડ માટે :::
  • પ૦૦ ગ્રામ મેંદો
  • મુઢ્ઢી પડતુ તેલ નુ મોણ
  • ૧/૨ ચમચીમીઠું
  • પાણી લોટ બાંધવા
  • સ્ટફીંગ માટે :::
  • ૨ ચમચીઘી
  • ૫ ચમચીસત્તુ પાઉડર
  • ૫ચમચા ધાણાજીરું
  • ૨ ચમચીજીરુ પાઉડર
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૧ ચમચીઆમચૂર
  • ૧ ચમચીવરીયાળી પાઉડર
  • ૧ ચમચીતલ
  • ૧/૨ ચમચીહળદર
  • ૨ ચમચીલાલ મરચું
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ ચમચીજીરુ
  • ચપટીહીંગ
  • ૧ નાની ચમચીછીણેલું આદુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મેંદા મા મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધીને તૈયાર કરવો.

    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા મસાલા એક પ્લેટ મા કાઢી તૈયાર કરવા, એક વાડકામાં ૨ ચમચી ઘી ગરમ થાય એટલે જીરુ, હીંગ અને આદુ ને વઘારી ધીમા તાપે બધા મસાલા શેકી લેવા.

    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધા મસાલા શેકાય એટલે પ્લેટ મા કાઢી ઠંડુ પાડવું.

    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મેંદાને મસળીને લૂઆ તૈયાર કરી પૂરી વણી ૨ ચમચી સ્ટફીંગ ભરી કચોરી વાળી દેવી.

    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કચોરી હાથ વડે હલકા હાથે દબાણ આપી મોટી કરવી. પછી ગરમ તેલ મા ધીમા તાપે તળવી.

    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કચોરી તેલમાં નાખ્યા પછી ધીમે ધીમે ઉપર આવે એટલે પલટાવી બીજી તરફ થવા દેવી. કચેારીને ગોલ્ડન બ્રાઉન તળી લેવી.

    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ક્રિસ્પી સત્તુ ની કચોરી તૈયાર છે એને સર્વિંગ પ્લેટ મા કાઢી સર્વ કરવી.

    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર July 08, 2020 10:09

ટિપ્પણીઓ (4)

Sonal Modi
Sonal Modi @cook_1974
July 08, 2020 12:54
Superb 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સત્તુ કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોસા નાં ખીરા નું પરફેક્ટ માપ
  2. પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
  3. ફણસ ની ગોટલી કાંદાનુ શાક(fanas ni gotali kanda shak in Gujarati
  4. કારેલાં-શીંગદાણા નું શાક(karela singdana nu saak recipe in Gujarati)
  5. મકાઇ પનીર સબ્જી (makai paneer sabji in Gujarati)
  1. મગએન્ડ ચણા નું શાક (mag and chana saak in Gujarati)
  2. કઢી(kadhi recipe in Gujarati)
  3. શીંગ અને ગોળ નાં લાડુ(sing and gol na ladu in Gujarati)
  4. ચિકન હરાભરા કબાબ(chikan harabhara kabab in Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/13115500
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close