કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#goldenapron.3
#week25
#satvik

#goldenapron.3
#week25
#satvik

વધુ વાંચો

કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#goldenapron.3
#week25
#satvik

#goldenapron.3
#week25
#satvik

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
ત્રણ વ્યક્તિ માટે
  • 1બાઉલ સમારેલી કોબી
  • ૧ નંગબટેકુ
  • ૧ નંગટમેટું
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીલાલ ચટણી પાઉડર
  • 1/2ચમચી હળદર
  • ૨ ચમચીધાણાજીરું પાઉડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/2ચમચી રાઈ અને જીરું
  • 1/2ચમચી ગરમ મસાલો
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કોબી અને બટેકાની સમારી લેવું. તેને ધોઈ અને સાફ કરી લેવું. ટમેટાને પણ ધોઈને સાફ કરીને સમારી લેવું

    કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પ્રેશર કુકરમાં બેથી ત્રણ ચમચી તેલ લેવું. તે ગરમ થયા બાદ તેમાં રાઈ જીરુ અને હીંગ મૂકવી.

    કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ સમારેલું શાક એડ કરવું. ત્યારબાદ બધા મસાલા એડ કરી દેવા. અને ટમેટુ પણ એડ કરી દેવું. બધું મિક્સ કરી દેવું.

    કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બેથી ત્રણ મિનિટ તે શાક ને ચડવા દેવું. ત્યારબાદ પાણી એડ કરવું

    કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ પ્રેશર કુકર ને બંધ કરીને ચારથી પાંચ whistle પાડવી. હવે રેડી છે આપણું કોબી બટાકાનું શાક.

    કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રેડી છે આપણું સાત્વિક ભોજન

    કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર July 11, 2020 02:29

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ચોકલેટ સોસ..(chocalte sauce recipe in Gujarati)
  2. ગાર્લિક બ્રેડ (garlic bread recipe in Gujarati)
  3. મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
  4. કાજુ કરી(kaju curry recipe in Gujarati)
  5. કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
  1. ગુંદા નું અથાણું(gunda nu athanu recipe in Gujarati)
  2. કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
  3. વેનીલા કપ કેક(vanilla cake recipe in Gujarati)
  4. પાઉં મસ્તી(pav masti recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13139547
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close