કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)

કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળી બનાવવા માટે પહેલાચણાના લોટ ને ચાળી લેવો પછી તેમા ઉપર મુજબ નો બધો મસાલો નાખી ને મીક્ષ કરી લેવો હવે તેમાં જરુર મુજબ પાણી નાખી ને ખીરુ તૈયાર કરવું તેમાં તેલ અને સાજીં ના ફુલ નાખી ફરી મીક્ષ કરી લેવું.
- 2
ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક તપેલુ મુકી તપેલા મા તળીયે પાણી નાખી ને પાણી ઉકળવા લાગે એટલે તેના એક થાળી મા તળીયે તેલ લગાવી ને મુકવી હવે તેમાં તૈયાર કરેલ ખીરુ થાળી માં પાથરી દેવું. પછી ઢાંકી દેવું.
- 3
શાક ના વઘાર માટે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં વધારનો મસાલો નાખી ને ડુંગળી નાખી દેવી ડુંગળી અને લસણ નાખી સાતળાવા દેવું.હવે તેમાં ક્રશ કરેલા ટામેટાં નાખી દેવા.
- 4
ટામેટાં સતળાઈ જાય એટલે તેમા આદુમરચા ક્રશ કરેલા મરચું, ધાણા જીરુ, હળદર અને મીઠું નાખી એક મીનીટ સાંતળવું. હવે તેમાં પાણી નાખી ને ઉકળવા દો ઉકાળી જાય એટલે તેમાં ઢોકળી ને કટકા કરી નાખી દો.દસેક મીનીટ ઢોકળી ચડવા દો.
- 5
તો તૈયાર છે ગરમાગરમ ઢોકળી નુ શાક. આ શાક મારા મમ્મી બહું જ સરસ બનાવે છે.મે મારા મમ્મી પાસે થી આ શાક બનાવતા શીખ્યુ છે. આ રોટલી,પરાઠા અને બાજરા ના રોટલા સાથે ખાવા ની બહુ મજા આવે છે.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ કેપસિકમ કરી(kaju capsicum curry in Gujarati recipe)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસ Shital Bhanushali -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
ગુવાર ઢોકળીનું શાક(Guvar dhokli nu shaak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#week1પોસ્ટ- 2 Sudha Banjara Vasani -
ચોળી બટેટા સબ્જી(choli bataka sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #પોસ્ટ_૨ #માઇઇબુક #પોસ્ટ_૨૭ Suchita Kamdar -
સુરણ નું શાક (suran saak recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #પોસ્ટ_4 #માઇઇબુક #પોસ્ટ_૩૦ Suchita Kamdar -
દેશી ચણા નુ શાક(desi chana nu saak in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 14 #વિકમીલ 3#પોસ્ટ 6#બાફેલ સ્ટીમ એન્ડ ફાઈથી વધુ...# RITA -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
વેજ. કોફતા કરી(Veg. Kofta kari recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#week1પોસ્ટ- 6 Sudha Banjara Vasani -
કાઠિયાવાડી ઢોકળી (Kathiyawadi Dhokli Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
ભરેલા મરચા નું શાક(Bharela Marcha nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ- 3 Sudha Banjara Vasani -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે કંઇપણ શાક ન હોય અને ફટાફટ કંઈ શાક બનાવવું હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. લગભગ દરેક કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આ ઢોકળીનું શાક જોવા મળે જ છે. Vaishakhi Vyas -
-
-
-
દહીં ઢોકળી નું શાક (Dahi Dhokli Shak Recipe In Gujarati)
#MDCમાં નું સ્થાન જેટલું ઉંચુ ,એટલું જ જ્યારે દીકરી લગ્ન કર્યા પછી સાસરે આવે એટલે રસોઈ ની રીતભાત અપનાવે, કહેવાય છેને " જેવો દેશ તેવો વેશ", એવી જ રીતે રસોઈ માં પણ અવનવી વાનગીઓ થી દીકરી ઓ ટેવાય છે,તો આવો આજે કરછ માં બનતી ઢોકળી ની રીત થી શાક બનાવ્યું છે....મારા મમ્મી જી નું પ્રિય Ashlesha Vora -
-
-
-
મકાઈ ની ભેળ (makai Bhel recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-30#સુપરશેફ1#શાક એન્ડ કરીસ Sunita Vaghela -
કારેલાં નું ગ્રેવી વાળું શાક(karela nu greavy recipe in gujarati)
# સુપરશેફ1શાક એન્ડ કરીસ Krupa Bhatt -
લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે. Trupti mankad -
દુધી ના મુઠીયા ઢોકળાં
#goldenapron3 #week24 #માઇઇબુક #પોસ્ટ 13#વિકમીલ 3#પોસ્ટ 4#સ્ટીમ એન્ડ ફાઈડ વધુ....... RITA -
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ1 Bhavisha Manvar -
રીંગણાં બટેટા સબ્જી(rigan bateka sabji in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #વીક1 #પોસ્ટ_૧ #માઇઇબુક #પોસ્ટ_૨૫ Suchita Kamdar -
ડ્રાય મગ નું શાક (dry mag nu saak recipe in Gujarati)
# સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1 Yogita Pitlaboy -
કાઠિયાવાડી ઢોકળી નું શાક
#Friday#Recipe૩જ્યારે કોઈ ઘર માં શાક ના હોય ત્યારે આ વાનગી જલ્દી થી બની જઈ છે. nikita rupareliya -
More Recipes
ટિપ્પણીઓ