રવા ડોસા
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં રવો,ચોખા નો લોટ અને કોર્ન ફ્લોર લો.
- 2
હવે તેમાં દહીં,પાણી અને માર્ચા ની પેસ્ટ ઉમેરી બેટટર રેડી કરવું...
- 3
અને છેલ્લે મીઠું,કાંદો અને લીમડો ઉમેરી બેટટર ને 10-15 મિનિટ માટે રેસ્ટ આપી ઢોસા ઉતારવા...
- 4
હવે નોન સ્ટિક પેન ને ગરમ કરી ચમચા ની મદદ થી બેટર ને પાથરવું...અને થોડું ઓઇલ લગાવી સેકી લેવું..
- 5
અને સેકાય જાય એટલે સાભાર સાથે સર્વ કરવું..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13164055









ટિપ્પણીઓ