કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
# કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
# કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

# કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot

મી

મી

વધુ વાંચો

# કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot

મી

મી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૩ લોકો માટે
  • ૫લીલા મરચાં (ભરાઈ સકાઈ એવા)
  • મરચા ભરવા માટે:
  • ૧ વાટકીચણાનો લોટ
  • 1/2ચમચી હિંગ
  • 1/2ચમચી હળદર
  • 1/4 ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2ચમચી ધાણજીરૂ પાઉડર
  • 1/2 લીંબુ
  • ૧ ચમચીખાંડ/ગોળ
  • સ્વાદ અનુસારમીઠું
  • ભરેલા મરચાને બનવા:
  • ૧પાવૃ તેલ
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીજીરૂ
  • 1/2ચમચી હિંગ
  • 1/2ચમચી હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચાને સાફ કરી,તેમાં કાપા પાડવા. પછી ગેસ પર લોયું ગરમ કરવા મૂકવું.લોયું ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ નાખી અને ધીમા ગેસ પર લોટ બ્રાઉન ના થાય ત્યાં સુધી શેકવો. લોટ શેકાઈ જાય પછી ગેસ બંધ કરી અને લોટ ને ઠરવા દેવો..

    # કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    # કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    # કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ ઠરી જાય પછી તેને ૧ બાઉલ માં લય અને તેમાં હિંગ, હળદર, લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,લીંબુ, ખાંડ/ગોળ ઉમેરી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી, તેને મિક્સ કરવું. ત્યાર બાદ તેને મરચા માં ભરી દેવું.

    # કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    # કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    # કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મરચા ભરાઈ જાય એટલે ગેસ પર લોયું મૂકી તેમાં તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થાય જાય પછી તેમાં રાઈ,જીરું,હિંગ અને હળદર ઉમેરીને ભરેલા મરચા નાખી તેને ૫ મિનિટ સુધી ઢાંકી દેવા. વચ્ચે વચચે મરચાને ફેરવતા રેવું. ૫ મિનિટ પછી ગેસ બંધ કરી અને મરચા ને સર્વિંગ પ્લેટ માં લઇ લેવા.....તો તૈયાર છે કાઠિયાવાડી ભરેલા મરચા....જે ખુબજ સ્વાદિષ્ટ બને છે 😋

    # કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    # કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    # કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
પર July 18, 2020 10:33
Rajkot

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મરચાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
  2. સુરતી આલુ પૂરી.(surati aloo puri in gujarati)
  3. ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
  4. મોહનથાળ(mohanthad recipe in Gujarati)
  5. ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
  1. ફ્રાય પાત્રા(fry Patra recipe in gujarati)
  2. ડ્રોન પીઝા(pizza recipe in Gujarati)
  3. પીઝા(piZza recipe in Gujarati)
  4. સોયાબિન ની કડી(kadi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13203785
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close