તીખા પુડલા અને ગળ્યા પુડલા(pudla recipe in Gujarati
#સુપરશેફ2#વીક2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ માં જીણુ સુધારેલું લસણ, જીણા સમારેલા મરચાં, લાલ મરચું પાઉડર, હળદર, હીંગ, મીઠું નાખી ને મીશ કરો પછી તેમા છાશ નાખો ને હલાવી દયો પછી જેમ જોવે એમ પાણી નાખો ને બહુ પતલુ ન થાય એ ધ્યાન રાખવું
- 2
પછી તે થઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો
- 3
બધું સરખી રીતે મીશન કરી ને પાંચ મિનિટ રહેવા દયો પછી લોઢી ગરમ થાય એટલે તેમાં પહેલા એક ચમચી તેલ નાખો પછી તેમાં પુડલા નુ પાથરી દયો
- 4
સૌ પ્રથમ એક બાઉલમાં ગોળ લ્યો પછી તેમાં ધઉ નો લોટ નાખો પછી જેમ જોવે એમ પાણી નાખવા નુ ધ્યાન રાખવા નુ બહુ પતલુ ન થઈ જાય
- 5
લોઢી ગરમ થાય એટલે તેના પર પહેલા તેલ લગાડવું પછી પુડલા નુ પાથરવું
- 6
પછી તેએ ગરમા ગરમ સર્વ કરો તીખા ને ગળ્યા પુડલા બંને ગરમા ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206173



















ટિપ્પણીઓ (5)