મસાલા ડ્રાય ભાખરી(masala dry bhakhri recipe in Gujarati)
#સુપર શેફ૨
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ ભેગા કરી તેમાં મીઠું નાંખી બરાબર હલાવો.
- 2
ત્યારબાદ મિક્સરમાં આદુ-મરચાની પેસ્ટ રેડી કરો.
- 3
એક કઢાઈમાં થોડું તેલ મૂકી તેમાં ઝીણી સુધારેલ કોથમીર, અને મેથીની ભાજી નાખી થોડીવાર સાંતળો
- 4
લોટમાં અજમો, જીરુ, મોણ માટે તેલ નાખી હલાવો.
- 5
ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખો. ત્યારબાદ તેમાં સાતલેલી કોથમીર-મેથીની ભાજી નાખો.
- 6
લોટમાં બધો મસાલો કરો. મરચું, ધાણાજીરૂ, હિંગ, હળદર, તલ નાખી મિક્સ કરો.
- 7
ત્યારબાદ તેનો કઠણ એવો લોટ બાંધવો. તેને ઢાંકીને વીસ મિનિટ રહેવા દો.
- 8
ત્યારબાદ લોટ નો મોટો રોટલા જેવુ વણવુ. તેને વાટકી થી ગોળ કાપો.
- 9
તેને ગરમ લોઢી માં નાખો.
- 10
ત્યારબાદ તેને શેકતી વખતે આજુબાજુ થોડું તેલ લગાડો. તેને ભાખરીના ડટાથી પ્રેસ કરતા જાઓ.
- 11
ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- 12
તો રેડી છે ડ્રાય ભાખરી. આ ભાખરી રીંગણનું શાક અથવા બટેટાના શાક સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બટર મસાલા ભાખરી(butter masala bhakhri recipe in gujarati)
#AP સૌ પ્રથમ બંને લોટ ભેગા કરી તેમાં મોણ નાખી આને ગરમ પાણીથી લોટ બાંધવો. ત્યારબાદ લસણ ખાંડી તેમાં મરચું ધાણાજીરું મીઠું અને કોથમરી નાખીને ચટણી બનાવી, ચટણીને સુખી જ રાખવી. હવે ભાખરી ને થોડી વણી તેમાં ચટણીને પુરણ ની જેમ ભરવી. ત્યારબાદ ભાખરી વણી અને તેમાં વેલણથી ખાડા પાડવા. હવે ભાખરીને બટરમાં શેકવી. Jagruti Kotak -
-
-
-
મલ્ટી ગ્રેઈન મસાલા ભાખરી (Multi grain masala bhakhri)
#સુપરશેફ૨#ફલોર/લોટ#Week2#માઇઇબુક#પોસ્ટ૨૬ Meera Dave -
-
-
-
કોથમીર મસાલા બિસ્કીટ ભાખરી (Coriander Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)week2 Trupti mankad -
-
-
ખોબા મસાલા ભાખરી (Khoba Masala Bhakhri Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ ભાખરી ખાવાની મજા આવે. તો આજે મેં નાસ્તામાં ખોબા મસાલા ભાખરી બનાવી. મીઠું દૂધ અને ગોળ કેરી ના અથાણા સાથે બહુ જ સરસ લાગે. Sonal Modha -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
-
ભાખરી શાક ખીચડી(bhakhri saak khichdi in Gujarati)
#માઇઇબુક#post23#goldenapron3#week25#satvik Shyama Mohit Pandya -
-
-
ભાખરી મસાલા ખાખરા (Bhakhri Masala Khakhra Recipe In Gujarati)
#KC : ભાખરી ફ્લેવર મસાલા ખાખરાઅમારા ઘરમાં બધાને ભાખરી સવારના નાસ્તામાં અને સાંજે dinner ma પણ ભાવે તો આજે મેં ભાખરી ફ્લેવર ના ખાખરા બનાવ્યા. Sonal Modha -
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફૂડફેસ્ટિવલ Hemaxi Patel -
-
મેથી મિન્ટ પૂરી (puri recipe in gujarati)
#goldenapron3#વિક૨૨નમકીન#માઇઈબુક૧#પોસ્ટ૭#વિક્મીલ૧પોસ્ટ:૪ Juliben Dave -
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : મસાલા ક્રિસ્પી ભાખરીસાંજ ના dinner મા જો ભાખરી મલી જાય સાથે દૂધ અને અથાણું એટલે મજા પડી જાય. Sonal Modha -
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
-
મેથી મસાલા બિસ્કિટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 ભાખરી અલગ અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. આ ભાખરી લાંબો સમય સુધી સારી રહે છે. બહારગામ જતી વખતે આ ભાખરી બનાવી ને લઈ જવાથી ૧ Week સુધી બગડતી નથી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
More Recipes
ટિપ્પણીઓ