ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri na bhaji na muthiya recipe in Gujarati)

Devika Ck Devika @cook_21982935
ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri na bhaji na muthiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બાઉલ માં બધા લોટ મિક્સ કરો તેમાં ભાજી નાખી મરચા આદું લસણ ની પેસ્ટ નાખી
- 2
બધા મસાલા તેલ લીંબુ ખાંડ ઇનો નાખી બધું મિક્સ કરવુ દહીં નાખી લોટ બાંધી લેવો મુઠીયા નો
- 3
ઢોકળીયુ ગરમ થવા મુકો ગરમ થાય ત્યાં સુધી માં મુઠીયા વાળી ચાણની માં મુકો ઢોકળીયા માં ચારણી મૂકી વીસ મિનિટ ફાસ્ટ દસ મિનિટ ધીમા ગેસે ચડવા દયો
- 4
ચેક કરી ચડી ગયેલ મુઠીયા ને ઠંડા થવા દયો પછી કટ કરી પેન માં તેલ મૂકી રાઈ તલ લીમડા ના પાન થી વઘાર કરો કોથમીર નાખી ગાર્નીસ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13207107






ટિપ્પણીઓ (2)