કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સોયાબીન પુલાવ(soyabin pulav recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સોયાબીન પુલાવ(soyabin pulav recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સોયાબીન પુલાવ(soyabin pulav recipe in Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

# માઇઇબુક,# સુપર સેફ ૩ ,

# માઇઇબુક,# સુપર સેફ ૩ ,

વધુ વાંચો

સોયાબીન પુલાવ(soyabin pulav recipe in Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

# માઇઇબુક,# સુપર સેફ ૩ ,

# માઇઇબુક,# સુપર સેફ ૩ ,

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૩ વ્યક્તિ માટે
  • ૨ કપચોખા
  • ૧ નંગબટાકા
  • ૧ નંગડુંગળી
  • ૧ નંગટામેટા
  • ૧ નાની વાટકીસોયાબીન
  • ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ
  • ૧ ચમચીલાલ મરચાનો પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧/૨ ચમચીપાઉંભાજી પાઉડર
  • ૧ નંગતજ
  • ૩ નંગમરી
  • ૩ નંગલવિંગ
  • ૧ નંગતજ પત્તા
  • મીઠું
  • તેલ
  • પાણી
  • કોથમીર
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧ ચમચીજીરું
  • ૧ ચમચીઘાણા જીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચોખા ને સારી રીતે ધોઈ લેવું.હવે એક બીજા બાઉલમાં સોયાબીન ને ધોઈ ને ૧૦ મીનીટ સુધી પાણી માં પલાળી ને રાખો.

    સોયાબીન પુલાવ(soyabin pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સોયાબીન પુલાવ(soyabin pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક ઙીશ માં ડુંગળી, ટામેટા અને કોથમીર કાપી લેવા.અને એક બીજા નાના બાઉલમાં પાણી નાખીને એમા બટાકા કાપી લેવા.

    સોયાબીન પુલાવ(soyabin pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક કુકરમાં તેલ નાખીને તેલ ગરમ થાય પછી એમાં એક ચમચી જીરું અને બધાં ખડા મસાલા નાખીને બે મિનિટ પછી તેમાં ડુંગળી, ટામેટા, બટાકા અને સોયાબીન નાખી ને બે મિનિટ સાંતળવું.

    સોયાબીન પુલાવ(soyabin pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સોયાબીન પુલાવ(soyabin pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એમાં હીંગ, આદુ લસણની પેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, પાઉંભાજી મસાલો, ધાણાજીરૂ અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર હલાવી લેવું.

    સોયાબીન પુલાવ(soyabin pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આને બે થી ત્રણ મિનિટ સુધી થવા દેવું. ત્યારબાદ એમાં ઘોયેલા ચોખા નાખી બરાબર હલાવી લેવું.અને હવે કુકરમાં જરૂરિયાત મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરી લેવું ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.હવે કુકર બંધ કરી ૨ સીટી થવા દેવી. ૨ સીટી થેયજાય પછી ગેસ બંધ કરી લેવું.

  6. 6

    હવે કુકર ઠંડું થયા બાદ કુકર ખોલી લેવું.અને પુલાવ ને એક ડીશમાં કાઢી લેવો. અને ઉપર કોથમીર નાખી સર્વ કરવું.

  7. 7

    હવે આપણો ગરમા ગરમ સોયાબીન પુલાવ તૈયાર છે.પુલાવ ને કેરી નું અથાણું અને ડુંગળી સાથે સર્વ કરી શકો છો.

    સોયાબીન પુલાવ(soyabin pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
પર July 21, 2020 19:55
Mumbai

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોયાબીન પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર બાસુંદી ઈન હલવા કટોરી(kesar basundi in halva katori recipe
  2. સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
  3. કોર્ન ઢોકળા(corn dhokala recipe in gujarati)
  4. ક્રિસ્પી ચીઝ બોલ્સ
  5. ચીઝ આલુ પૂરી (Cheese Aaloo puri Recipe in Gujarati)
  1. મસાલા ઓટ્સ(Masala oats recipe in Gujarati)
  2. મસાલા પાક(masala paak recipe in gujarati)
  3. સાબુદાણા વડા પોપ્સ (Sabudana Vada Pops recipe in Gujarati)
  4. હની ચીલી પોટેટો બોલસ (Honey chilli potato balls recipe in Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/13232541
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close