મસાલા પાક(masala paak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ ને ચાળી લેવો. એક લોયા માં ઘી ગરમ કરી પ્રથમ ગુંદ ને તળી લેવો અને એક ડીશ માં કાઢી લેવો, ને તેમાં લોટ ઉમેરી અને બરાબર સતત હલાવતા જઈ લોટ સેકી લેવો. લોટ બદામી કલર નો શેકવો.
- 2
લોટ બરાબર સેકાય જાય અને સુગન્ધ આવવા લાગે એટલે ગેસ ઉપર થી નીચે ઉતારી ને સતત હલાવતા રેવું એટલે લોટ બળી ના જાય.
- 3
લોટ ને થોડો ઠંડો થવા દેવો. પછી તેમાં સુંઠ, ગુંદ, ટોપરાનું છીણ, સુવા દાણા અને બધું નાખી સરખું હલાવી લેવું ત્યાર પછી તેમાં ગોળ મિક્સ કરવો જેથી ગોળનો પાયો નો આવી જાય. ગોળ ઉમેરી ને સરખું નીચે થી ઉપર કરી એમ કરી બરાબર મિક્સ કરી લેવું.
- 4
એક થાળી ના ઘી લગાવી ને આ પાક ને તેમાં પાથરી દેવો. એક સરખું કરી ને પાક ના ચોસલા પાડી દેવા. આમાં ગમે તો ગંઠોડા નો પાઉડર અને કાટલાં નો પાઉડર મિક્સ કરી શકાય. આ પાક ને સુવાવડી પાક અથવા તો લાડુ પણ કેવાય છે. સુવાવડ માં આ પાક માં બધો મશાલો નાખી ને લાડુ બનાવવા માં આવે છે. તો તૈયાર છે, 'મસાલા પાક અથવા લાડવા '
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાક (Masala Paak Recipe In Gujarati)
આ વસાણા વાળો પાક ખાવો શિયાળામાં આપણા માટે ગુણકારી છે.#GA4#Week15#Jaggery Rinku Saglani -
-
-
-
ડ્રાય ફ્રુટ કચરીયુ(Dryfruit Kachariyu Recipe in Gujarati)
#cookpadturns4#cookpad_india's_4th_birthday_ challange#cook_with_dry_fruitsકચરિયું એ તલ અને ગોળ નું ખૂબ જ સરસ મિશ્રણ છે. કચરિયું શિયાળા માં લગભગ દરેક ના ઘર માં ખવાતું જ હોય છે તો આજે આપણે ઘરે ચોખ્ખું અને સ્વાદીસ્ટ કચરિયું કેવી રીતે બનાવવું તે જોઈએ. આમ તો કચરિયું ઘાણી માં બનતું હોય છે પણ આજે એને મિક્ષર માં સરળતા થી કેવી રીતે બનાવવું તે જોઈએ. Vidhi V Popat -
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
-
-
મસાલાસુખડી (masala sukhdi in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ૨૮સુપરશેફ2બધા ના ઘરે બનતી એક ઝટપટ મીઠાઈ એટલે સુખડી...ઠંડી તો નથી પણ વરસાદ ના માહોલ માં ગરમ ગરમ સુખડી મસાલા સાથે મળી જાય તો મોજ પડી જાય.. KALPA -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે. Sonal Modha -
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
સુખડી
#RB3 આજે મારા પતિદેવ ની ફેવરીટ સુખડી બનાવી, ગમે ત્યારે બનાવીએ ખૂબ જ ભાવતી હોય છે. Bhavnaben Adhiya -
-
ગુંદર પાક(Gundar paak recipe in Gujarati)
#trend#ગુંદર પાક આ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ વસાણું છે ગુંદરને શેકીને અથવા તરીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે ડીલેવરી બાદ મહિલાઓને આ ગુંદરપાક ખાવાથી કમરનો દુખાવો થતો નથી Kajal Chauhan -
-
-
-
કાટલા લાડુ /કાટલું પાક (Katla Ladoo or Katlu Paak Recipe in Gujarati)
#GA4#Week15#Jaggery Megha Madhvani -
-
More Recipes
ટિપ્પણીઓ (6)