મસાલા ઓટ્સ(Masala oats recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#ફટાફટ
#પોસ્ટ ૪
બહુ જ હેલ્ધી અને ડાયટિંગ માટે લાભદાયક છે. જલ્દી બની જાય અને બાળકો ને પણ ભાવે છે.

મસાલા ઓટ્સ(Masala oats recipe in Gujarati)

#ફટાફટ
#પોસ્ટ ૪
બહુ જ હેલ્ધી અને ડાયટિંગ માટે લાભદાયક છે. જલ્દી બની જાય અને બાળકો ને પણ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. પેકેટ મસાલા ઓટ્સ
  2. ૧ કપગાજર, કોબી, કેપ્સિકમ
  3. ૧ ટી સ્પૂનમીઠું
  4. ૧ નંગમસાલા નુ પેકેટ
  5. ૧ ટી સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક લોયા મા તેલ મુકી બધા વેજીટેબલ ને સાંતળો. પછી તેમા તૈયાર ઓટ્સ નુ પેકેટ નાખો.

  2. 2

    હવે મસાલા નુ પેકેટ, મીઠું નાખીને હલાવો. પછી જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો.

  3. 3

    બધુ પાણી ઓટ્સ મા ચડી જાય પછી ગેસ બંધ કરી દો.

  4. 4

    હવે ગરમાગરમ મસાલા ઓટ્સ રોડી છે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes