પિઝા (pizza recipe in gujarati)

# No yeast Pizza#bhakri pizza #wheatflour pizza
#NoOvenBaking
#weekend_chef
માસ્ટરશેફ નેહાની ' નો ઓવન બેકિંગ સીરિઝ' ની પહેલી રેસીપી, મેં રિક્રિએટ કરી છે. મેંદા વગર, ઓવન વગર, યીસ્ટ વગર બનેલા પીઝા
પિઝા (pizza recipe in gujarati)
# No yeast Pizza#bhakri pizza #wheatflour pizza
#NoOvenBaking
#weekend_chef
માસ્ટરશેફ નેહાની ' નો ઓવન બેકિંગ સીરિઝ' ની પહેલી રેસીપી, મેં રિક્રિએટ કરી છે. મેંદા વગર, ઓવન વગર, યીસ્ટ વગર બનેલા પીઝા
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ લય..તેમાં બેકિંગ પાઉડર બેકિંગ સોડા મીઠું તેલ ઉમેરો બરાબર મિક્સ કરો હવે જરૂર મુજબ દહીં થી લોટ બાંધતા જાવ. પાણી નો યુઝ કરવાનો નથી...લોટ બાંધી ૧૫ મિનિટ ભીના કટકા થી ઢાંકીને rehva દો
- 2
હવે પિત્ઝા નું ટૉપિંગ માટે ૧ કાંદો કેપ્સીકમ અને ટામેટું જીના કાપી લો...૧ બોલ માં મેયોનીસ અને સેઝવાન સોસ મિક્સ કરી તેમાં કાપેલા વેજિસ મિક્સ કરી લો...૧ કેપ્સીકમ અને ટામેટા ને લાંબા સમારી લો..સાઇડ પર રાખો. પનીર ને ટુકડા કરી રાખો..હવે ૧ કઢાઈ માં નીચે મીઠું પાથરી તેના પર સ્ટેન્ડ મૂકી ડિશ મૂકો ને ઢાંકીને ૧૫ મિનિટ પ્રિહિત કરો લુવો લય રોટલો વની લો ફોક વડે કાનાં પડી લો જેથી બરાબર સેકાઈ અને ફૂલે નાઈ.અને હવે સ્લો ગેસ પર ઢાંકીને ડિશ પર મૂકી શેકવા દો... આ રીતે બધા રોટલા સેકી લેવા..
- 3
હવે ૧ ફ્રાય પેન પ્રિહિટ થવા મૂકો.. પિત્ઝા બેઝ લયને બટર લગાવી. તેના પર પિત્ઝા સોસ પાથરો. હવે મેયોનીજ વાળુ સ્ટફિંગ પાથરો...તેના પર બેવ ચીઝ પાથરો...હવે લાંબા કાપેલા કેપ્સીકમ અને ટામેટા પનીર ની સ્લાઈસ ગોઠવો તેના પર ઇટાલિયન સેઝનિંગ અને ચિલી ફ્લેક્સ સ્પ્રિંકેલ કરો. ને ફ્રાય પેનમાં ઘી મૂકી પિત્ઝા ઢાંકીને સેકી લો ચીઝ પીગ્રી જાય ત્યાં સુધી સેકી લો...રેડી ટુ સર્વે...
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (4)