કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#GA4
#Week8
#coffee
#cookpadindia

#GA4
#Week8
#coffee
#cookpadindia

વધુ વાંચો

હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#GA4
#Week8
#coffee
#cookpadindia

#GA4
#Week8
#coffee
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 200 મીલીમીલી અમૂલ ગોલ્ડ દૂધ
  • 1 ચમચીબ્રાઉન શુગર
  • 1 ચમચીનેસ્લે ક્રીમર
  • 20 મીલીમીલી ચોકલેટ સિરપ
  • 30 મીલી મીલી કોફી ડિકોક્શન
  • કોફી ડિકોક્શન માટે:
  • 2 મોટી ચમચીકોફી
  • 6-8 મોટી ચમચીદળેલી ખાંડ
  • 2 મોટી ચમચીપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોફી ડિકોક્શન બનાવવા માટે:
    એક ઊંડા ક્લાસમાં કોફી,દળેલી ખાંડ અને પાણી લઈને તેને ચમચીથી એક જ દિશામાં ખૂબ જ હલાવવું (ફેંટવુ).અને તેને ત્યાં સુધી ફેંટવુ જ્યાં સુધી તેનું ક્રીમી ટેક્સચર ના બને. આ કોફી ડિકોક્શન વધારે બનાવીને તેને ફ્રીઝમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. મેં કોફી decoction બનાવવા માટે ઈલેક્ટ્રીક બીટર ની મદદ લીધી છે જેથી ડિકોક્શન સ્પીડમાં બની જાય.

    હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હોટ મોકા બનાવવા માટે એક વાસણમાં દૂધ લઈને તેને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું. ત્યાર બાદ તેમાં કોફી ડિકોક્શન, બ્રાઉન ખાંડ તથા નેસ્લે ક્રીમર નાખીને હલાવવું.

    હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છેલ્લે તેમાં ચોકલેટ સીરપ નાખીને તેને બ્લેન્ડ કરો. તો તૈયાર છે હોટ મોકા કોફી. તને પ્લેન પણ સર્વ કરી શકાય અને સેન્ડવીચ ની સાથે પણ સર્વ કરી શકાય.

    હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Mehta
Payal Mehta @Payal1901
પર March 25, 2021 17:14

ટિપ્પણીઓ (30)

Ketki Dave
Ketki Dave @ketki_10
October 04, 2021 19:09
WAH.....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોકા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  2. આદુ લીલી ચા લીમડાની સુકવણી(Ginger Green Tea Curry Leaves Sukavni Recipe In Gujarati)
  3. રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)
  4. કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)
  5. દૂધ ના પેંડા(Dudh Penda Recipe In Gujarati)
  1. પોરબંદર નો ફેમસ કાવો (Porbandar Famous Kavo Recipe In Gujarati)
  2. લીંબુ નુ અથાણુ (Limbu Athanu Recipe In Gujarati)
  3. લીંબુ નુ અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
  4. માણાવદર નો પ્રખ્યાત કુવાર પાક (Manavadar Famous Kuvar Pak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279717
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close